

આ કપલ ચેલેન્જ પાછળ મહિલાઓનું
આ કપલ ચેલેન્જ પાછળ
મહિલાઓનું જ દિમાગ છે હો,
કેમ કે આખી દુનિયાને ખબર પડે
કે તેમનો પતિ પરણેલો છે !!
😂😂😂😂😂😂
aa couple challenge pachhal
mahilaonu j dimag chhe ho,
kem ke aakhi duniyane khabar pade
ke temano pati paranelo chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago