
સારું કર્યું ફ્રેન્ડશીપ ડે અને
સારું કર્યું ફ્રેન્ડશીપ ડે
અને રક્ષાબંધન અલગ
અલગ દિવસે આવ્યું,
નહીંતર સાલી ખબર જ
ના પડત કે પેલી વાયડી
આપણને દોસ્ત બનાવી
ગઈ કે ભાઈ !!
saru karyu friend ship day
ane rakshabandhan alag
alag divase aavyu,
nahintar sali khabar j
na padat ke peli vayadi
aapan ne dost banavi
gai ke bhai !!
Gujarati Jokes
2 years ago
ખબર નહીં કેમ, પણ આપણો
ખબર નહીં કેમ,
પણ આપણો ફોન બીજાના
હાથમાં હોય એટલે ધબકારા
વધી જ જાય છે !!
😂😂😂😂😂😂
khabar nahi kem,
pan aapano phone bijana
hath ma hoy etale dhabakara
vadhi j jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આવતી તો એ મારા ખભા
આવતી તો એ મારા
ખભા સુધી પણ નથી,
અને ધમકી મારું મોઢું
તોડવાની આપે છે !!
😂😂😂😂😂😂
aavati to e mara
khabha sudhi pan nathi,
ane dhamaki maru modhu
todavani aape chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોઈને કહેતા નહીં હો, રાત્રે
કોઈને કહેતા નહીં હો,
રાત્રે કોરોનાને એકલો પાડીને
મારી નાખવાનો પ્લાન છે
સરકારનો !!
😂😂😂😂😂😂
koine kaheta nahi ho,
ratre corona ne ekalo padine
mari nakhavano plan chhe
sarakar no !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આજકાલની આ પેઢી હિસ્ટ્રી બનાવવાથી
આજકાલની આ પેઢી
હિસ્ટ્રી બનાવવાથી વધારે,
હિસ્ટ્રી ડીલીટ કરવામાં
વધારે વિશ્વાસ રાખે છે !!
😂😂😂😂😂😂
aajakalani pedhi
history banavavathi vadhare,
history delete karavama
vadhare vishvas rakhe chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પતિ પતંગ જેવો હોય છે,
પતિ પતંગ જેવો હોય છે,
થોડી ઢીલ આપો એટલે
સામે ધાબે પહોંચી જાય !!
😂😂😂😂😂😂
pati patang jevo hoy chhe,
thodi dhil aapo etale
same dhabe pahonchi jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હું તો 15% બેટરીને પણ
હું તો 15% બેટરીને
પણ સીરીયસલી નથી લેતો,
કોઈની ફાલતું વાતો તો બહુ
દૂરની વાત છે !!
😂😂😂😂😂😂
hu to 15% battery ne
pan seriously nathi leto,
koini falatu vato to bahu
dur ni vat chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બાબુ સોના માટે ખુશ ખબર,
બાબુ સોના
માટે ખુશ ખબર,
ગોદડા ઓઢીને વાત કરવાના
દિવસો આવ્યા !!
😂😂😂😂😂😂
babu sona
mate khush khabar,
godada odhine vat karavana
divaso aavya !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આજકાલની છોકરીઓની અડધી ઉંમર, તો
આજકાલની
છોકરીઓની અડધી ઉંમર,
તો છોકરાઓને ઇગ્નોર કરવામાં
જ નીકળી જાય છે !!
😂😂😂😂😂😂😂
aajakal ni
chhokarioni adadhi ummar,
to chhokaraone ignore karavama
j nikali jay chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક છોકરીઓની એ પ્રોબ્લેમ હોય
અમુક છોકરીઓની
એ પ્રોબ્લેમ હોય છે,
કે એ વધારે સમય સિરિયસ
નથી રહી શકતી !!
😂😂😂😂😂😂
amuk chhokarioni
e problem hoy chhe,
ke e vadhare samay serius
nathi rahi shakati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago