
જેને જોવો એ બધા લગન
જેને જોવો
એ બધા લગન કરે છે,
ખબર નથી પડતી હું
મોડી છું કે એ લોકો વહેલા !!
😂😂😂😂😂😂
jene jovo
e badha lagan kare chhe,
khabar nathi padati hu
modi chhu ke e loko vahela !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ટીચર ભણાવતા હોય ત્યારે અમુક
ટીચર ભણાવતા
હોય ત્યારે અમુક લોકો
એવી એક્ટિંગ કરે,
જાણે આખું બ્રહ્માંડ
શીખી લીધું હોય !!
😂😂😂😂😂😂
tichar bhanavata
hoy tyare amuk loko
evi acting kare,
jane aakhu brahmand
shikhi lidhu hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જીવનમાં અપ્સરા ના નામે ફક્ત
જીવનમાં અપ્સરા ના નામે
ફક્ત એક જ વસ્તુ મળી,
અને એ હતી "પેન્સિલ" !!
😜😜😜😜😜😜😜
jivan ma apsara na name
fakt ek j vastu mali,
ane e hati "pencil" !!
😜😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
એણે મારું દિલ તોડ્યું ને
એણે મારું દિલ તોડ્યું
ને મેં એનો આઈફોન,
હવે તમે જ કહો કોણ
વધારે રડ્યું હશે !!
😂😂😂😂😂😂
ene maru dil todyu
ne me eno iphone,
have tame j kaho kon
vadhare radyu hashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મને બસમાં ખાલી સીટ નથી
મને બસમાં
ખાલી સીટ નથી મળતી,
તો સાચો પ્રેમ ક્યાંથી મળશે !!
😂😂😂😂😂
mane bas ma
khali sit nathi malati,
to sacho prem kyathi malashe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આ દિવાળીએ તમારા માં-બાપને ખુશ
આ દિવાળીએ
તમારા માં-બાપને ખુશ કરો,
ફટાકડાની જગ્યાએ તમારા
મોબાઈલને સળગાવો !!
aa diwalie
tamara ma-bap ne khush karo,
fatakadani jagyae tamara
mobile ne salagavo !!
Gujarati Jokes
2 years ago
ના દિલમાં આવું છું ના
ના દિલમાં આવું છું
ના દિમાગમાં આવું છું,
જો તમે પીઝા ખવડાવતા હો
તો હમણાં આવું છું !!
😂😂😂😂😂😂😂
na dil ma aavu chhu
na dimag ma aavu chhu,
jo tame pizza khavadavata ho
to hamana aavu chhu !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
લોકડાઉનમાં મને બે જણાએ જ
લોકડાઉનમાં મને
બે જણાએ જ સાથ આપ્યો,
એક લૂડો અને બીજો બરમુડો !!
😂😂😂😂😂😂😂
lockdown ma mane
be janae j sath aapyo,
ek ludo ane bijo baramudo !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બહુ ભીડ હતી એના દિલમાં,
બહુ ભીડ
હતી એના દિલમાં,
અમે પણ થોડી જગ્યા
કરીને ઘુસી ગયા !!
😂😂😂😂😂😂
bahu bhid
hati ena dil ma,
ame pan thodi jagya
karine ghusi gaya !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મને આજ સુધી કોઈએ Reject
મને આજ સુધી
કોઈએ Reject નથી કર્યો,
કેમ કે મેં આજ સુધી કોઈને
Propose જ નથી કર્યું !!
😂😂😂😂😂😂
mane aaj sudhi
koie reject nathi karyo,
kem ke me aaj sudhi koine
propose j nathi karyu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago