
કોઈ છોકરીની ફ્રેન્ડ રીક્વેસ્ટ આવે
કોઈ છોકરીની
ફ્રેન્ડ રીક્વેસ્ટ આવે તો,
એને માત્ર ફ્રેન્ડ રીક્વેસ્ટ
તરીકે જ જોવી,
રૂપિયો ને નાળીયેર
તરીકે નહીં !!
😂😂😂😂😂😂
koi chhokarini
friend request aave to,
ene matr friend request
tarike j jovi,
rupiyo ne naliyer
tarike nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જે દર્દ પેરાસિટામલ ના મટાડી
જે દર્દ પેરાસિટામલ
ના મટાડી શકે,
એને બાબુની એક
ચુમ્મી મટાડી શકે છે !!
😂😂😂😂😂😂
je dard paracetamol
na matadi shake,
ene babuni ek
chummi matadi shake chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તું બહુ લકી છે, કેમ
તું બહુ લકી છે,
કેમ કે તને મારા જેવી
સીધી સાદી ફ્રેન્ડ મળી !!
😂😂😂😂😂
tu bahu lucky chhe,
kem ke tane mara jevi
sidhi sadi friend mali !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તમારા ભાઈબંધની ઈજ્જત કરો, શું
તમારા ભાઈબંધની
ઈજ્જત કરો,
શું ખબર કાલે સેલિબ્રિટી
બની જાય !!
😂😂😂😂😂😂
tamara bhaibandh ni
ijjat karo,
shu khabar kale celebrity
bani jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હવે તો ખાલી માથાકૂટ કરવી
હવે તો ખાલી
માથાકૂટ કરવી હોય તો
જ રૂબરૂ જવાનું છે,
બાકી બધું તો ઓનલાઈન
થઇ ગયું છે !!
😂😂😂😂😂😂
have to khali
mathakut karavi hoy to
j rubaru javanu chhe,
baki badhu to online
thai gayu chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ફટાકડા ફોડવામાં છોકરાઓ એમના માં-બાપનું
ફટાકડા ફોડવામાં
છોકરાઓ એમના
માં-બાપનું નથી માનતા,
એમાં કોર્ટનું તો ક્યાંથી માને !!
😂😂😂😂😂😂
fatakada fodavama
chhokarao emana
ma-bap nu nathi manata,
emaa court nu to kyanthi mane !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ખરેખર સાલું અમુક છોકરા તો,
ખરેખર સાલું
અમુક છોકરા તો,
આ દુનિયામાં ભાઈ
બનવા જ આવે છે !!
😂😂😂😂😂😂
kharekhar salu
amuk chhokara to,
duniyama bhai
banava j aave chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ના બર્ગર ખાય છે કે
ના બર્ગર ખાય છે
કે ના પીઝા ખાય છે,
મારી દિકુ બસ મારું
માથું ખાય છે !!
😂😂😂😂😂😂
na bargar khay chhe
ke na pizza khay chhe,
mari diku bas maru
mathu khay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક છોકારીયુંમાં કુદરતી કીડો હોય
અમુક છોકારીયુંમાં
કુદરતી કીડો હોય છે,
જ્યાં સુધી કોઈની બેઈજ્જતી
ના કરે ત્યાં સુધી એને
ચેન ના પડે !!
😂😂😂😂😂😂
amuk chhokariyuma
kudarati kido hoy chhe,
jya sudhi koini beijjati
na kare tya sudhi ene
chen na pade !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આમ તો આપણું નામ ક્યાંય
આમ તો આપણું
નામ ક્યાંય હોય નહિ,
અને જો હોય તો પછી
થાય તે કરી લેવું !!
😂😂😂😂😂
aam to aapanu
nam kyany hoy nahi,
ane jo hoy to pachhi
thay te kari levu !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago