Teen Patti Master Download
શું તમે જાણો છો ? આંખનો

શું તમે જાણો છો ?
આંખનો પણ એક ભાઈ
હોય છે જેને આપણે
આઇબ્રો કહીએ છીએ !!
😂😂😂😂😂😂

shu tame jano chho?
aankh no pan ek bhai
hoy chhe jene aapane
eyebrow kahie chhie !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

12માં ધોરણ પછી હાથમાં જે

12માં ધોરણ પછી
હાથમાં જે ફોન આવ્યો,
એણે તો જિંદગીની 123 કરી
નાખી છે કે વાત ના પૂછો !!
😂😂😂😂😂😂😂

12maa dhoran pachhi
hath ma je phone aavyo,
ene to jindagini 123 kari
nakhi chhe ke vat na puchho !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

લોકો કહે છે પ્રેમ બહુ

લોકો કહે છે
પ્રેમ બહુ અઘરો છે,
ટીચર કહે છે જે વસ્તુ
અઘરી હોય એને વારંવાર
રીપીટ કરો !!
😂😂😂😂😂😂

loko kahe chhe
prem bahu agharo chhe,
teacher kahe chhe je vastu
aghari hoy ene varanvar
repeat karo !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

લોકોના ગાલ પર ડીમ્પલ આવે

લોકોના ગાલ
પર ડીમ્પલ આવે છે,
ને મારા ગાલ પર પીમ્પલ !!
😂😂😂😂😂😂

lokona gal
par dimple aave chhe,
ne mar gal par pimple !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

"વા"થી માત્ર શરીરનું એક અંગ

"વા"થી માત્ર શરીરનું
એક અંગ પકડાય છે,
પણ "પરણ-વા"થી માણસ
આખો પકડાઈ જાય છે !!
😝😝😝😝😝😝

"va"thi matr sharir nu
ek ang pakaday chhe,
pan"paran-va"thi manas
aakho pakadai jay chhe !!
😝😝😝😝😝😝

Gujarati Jokes

2 years ago

મેં ચોપડી ખોલી જ નથી,

મેં ચોપડી
ખોલી જ નથી,
આવું બોલવાવાળા જ
સૌથી વધારે #MARKS
લઇ આવે છે !!
😂😂😂😂😂😂

me chopadi
kholi j nathi,
aavu bolavavala j
sauthi vadhare #marks
lai aave chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

જે રાતે વહેલા સુવાનું વિચારું

જે રાતે વહેલા
સુવાનું વિચારું ને...
એ રાતે જ નેટ મસ્ત
સ્પીડમાં ચાલતું હોય !!
😂😂😂😂😂😂

je rate vahela
suvanu vicharu ne...
e rate j net mast
speed ma chalatu hoy !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

છોકરીઓને ખુશ રાખવાનો સચોટ ઉપાય,

છોકરીઓને ખુશ
રાખવાનો સચોટ ઉપાય,
એની પ્રશંસા કરવા કરતા
એની ફ્રેન્ડની બુરાઈ કરો !!
😂😂😂😂😂😂

chhokarione khush
rakhavano sachot upay,
eni prashansa karava karata
eni friend ni burai karo !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

ગુનો મારો એટલો જ છે

ગુનો મારો
એટલો જ છે સાહેબ,
કે મને એની બહેનપણી
ગમે છે !!
😂😂😂😂😂😂

guno maro
etalo j chhe saheb,
ke mane eni bahenpani
game chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

હવે તો ઘરવાળા પણ ધમકી

હવે તો ઘરવાળા પણ
ધમકી આપવા લાગ્યા છે,
પથારીમાંથી ઉભો થાય છે
કે પંખો ચાલુ કરું !!
😂😂😂😂😂😂

have to gharavala pan
dhamaki aapava lagya chhe,
patharimanthi ubho thay chhe
ke pankho chalu karu !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.