ઓયે સાંભળને પાગલ, જો તું
ઓયે સાંભળને પાગલ,
જો તું Busy હોય તો તારી
બહેનપણીનો નંબર આપી દે !!
😂😂😂😂😂😂
oye sambhalane pagal,
jo tu busy hoy to tari
bahenapanino nambar aapi de !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
રોટલી અને છુટ્ટું ચપ્પલ, ખાલી
રોટલી અને છુટ્ટું ચપ્પલ,
ખાલી માંના હાથનું જ
સારું લાગે !!
😂😂😂😂😂😂
rotali ane chhuttu chappal,
khali ma na hath nu j
saru lage !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોલેજ એક વસ્તુ શીખવાડે છે,
કોલેજ એક
વસ્તુ શીખવાડે છે,
હાજરી ભણતર કરતા
વધારે જરૂરી છે !!
😂😂😂😂😂😂
coliiege ek
vastu shikhavade chhe,
hajari bhanatar karata
vadhare jaruri chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જેમ મારા ફોનની બેટરી ઓછી
જેમ મારા ફોનની
બેટરી ઓછી થવા લાગે છે,
એમ મને પણ કમજોરી જેવું
લાગવા માંડે છે !!
😂😂😂😂😂😂
jem mara phone ni
battery ochhi thava lage chhe,
em mane pan kamajori jevu
lagava mande chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઉઠો, જાગો અને 1.5
ઉઠો, જાગો અને
1.5 જીબી પૂરું ના થાય,
ત્યાં સુધી મંડ્યા રહો !!
😂😂😂😂😂
utho, jago ane
1.5 gb puru na thay,
tya sudhi mandya raho !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જયારે જયારે મને સફળતાની ચાવી
જયારે જયારે મને
સફળતાની ચાવી મળી છે,
ત્યારે ત્યારે સાલું કોઈ તાળું
બદલીને જતું રહ્યું છે !!
😂😂😂😂😂😂
jayare jayare mane
safalatani chavi mali chhe,
tyare tyare salu koi talu
badaline jatu rahyu chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બે ત્રણ બ્રેકઅપ થયા પછી,
બે ત્રણ
બ્રેકઅપ થયા પછી,
માણસને Arrange Marriage
પર વિશ્વાસ આવી જ જાય છે !!
😂😂😂😂😂😂
be tran
breakup thay pachhi,
manas ne arrange marriage
par vishvas aavi j jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારી બેસ્ટી ફૂલ જેવી છે,
મારી બેસ્ટી ફૂલ જેવી છે,
મને ડર છે કે ક્યાંક એને કોઈ
બકરી ખાઈ ના જાય !!
😂😂😂😂😂😂
mari bestie ful jevi chhe,
mane dar chhe ke kyank ene koi
bakari khai na jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સારું છે મારે કોઈ ગર્લફ્રેન્ડ
સારું છે મારે
કોઈ ગર્લફ્રેન્ડ નથી,
બાકી આ શિયાળાની કડકડતી
ઠંડીમાં વહેલા ઉઠીને એને
મળવા કોણ જાય !!
😂😂😂😂😂😂
saru chhe mare
koi girlfriend nathi,
baki aa shiyalani kadakadati
thandima vahela uthine ene
malava kon jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આજકાલ છોકરીઓના નાટક બહુ વધી
આજકાલ
છોકરીઓના
નાટક બહુ વધી
ગયા છે !!
😂😂😂😂😂😂
aajakal
chhokariona
natak bahu vadhi
gaya chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago