

જયારે જયારે મને સફળતાની ચાવી
જયારે જયારે મને
સફળતાની ચાવી મળી છે,
ત્યારે ત્યારે સાલું કોઈ તાળું
બદલીને જતું રહ્યું છે !!
😂😂😂😂😂😂
jayare jayare mane
safalatani chavi mali chhe,
tyare tyare salu koi talu
badaline jatu rahyu chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago