મને ચા બનાવતા આવડે છે,
મને ચા
બનાવતા આવડે છે,
શોધ તો ભજીયા બનાવી
આપે એની છે !!
😂😂😂😂😂😂
mane cha
banavata aavade chhe,
shodh to bhajiya banavi
aape eni chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો કર્મ કરવાથી સફળતા ના
જો કર્મ કરવાથી
સફળતા ના મળે,
તો કાંડ કરીને ટ્રાય
કરી લેવામાં પણ
ખોટું નથી !!
😂😂😂😂😂😂
jo karm karavathi
safalata na male,
to kand karine tray
kari levama pan
khotu nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઘણા લોકો વેફરના પડીકા જેવા
ઘણા લોકો
વેફરના પડીકા જેવા હોય છે,
શરીરમાં માલ નહીં ને ધમાલનો
પાર નહીં !!
😂😂😂😂😂😂
ghana loko
vefar na padika jeva hoy chhe,
sharir ma mal nahi ne dhamal no
par nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બધાને પોતપોતાનો પ્રેમ મળી ગયો,
બધાને પોતપોતાનો પ્રેમ મળી ગયો,
પણ એક મારાવાળી ભટકતી આત્મા
ક્યાં રખડે છે એ જ ખબર નથી પડતી !!
😂😂😂😂😂
badhane potapotano prem mali gayo,
pan ek maravali bhatakati aatma
kya rakhade chhe e j khabar nathi padati !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કામ નાનું મોટું ના હોય
કામ નાનું મોટું ના હોય
બસ દિલથી હોવું જોઈએ,
ભલેને પછી એ કામ પતંગ
લુંટવાનું હોય !!
😂😂😂😂😂
kam nanu motu na hoy
bas dil thi hovu joie,
bhalene pachhi e kam patang
luntavanu hoy !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એ શું સહન કરશે પ્રેમનું
એ શું સહન
કરશે પ્રેમનું દર્દ,
કાલે સ્કુટી પરથી પડી
તો હજી પણ રડે છે !!
😂😂😂😂😂
e shu sahan
karashe prem nu dard,
kale scooty parathi padi
to haji pan rade chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમ તો અમારો પણ ચુંબક
પ્રેમ તો અમારો
પણ ચુંબક જેવો હતો,
બસ એનામાં આયર્નની
ઉણપ હતી !!
😂😂😂😂😂😂
prem to amaro
pan chumbak jevo hato,
bas enama ayarn ni
unap hati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કેટલાક લોકો એટલી ઊંડી વાતો
કેટલાક લોકો
એટલી ઊંડી વાતો કરે છે,
કે તમે એની અંદર કુદીને પોતાનો
જીવ પણ આપી શકો છો !!
😂😂😂😂😂😂
ketalak loko
etali undi vato kare chhe,
ke tame eni andar kudine potano
jiv pan aapi shako chho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સેનિટાઇઝર મેડીકલ પરિવારનો બેકાર દીકરો
સેનિટાઇઝર મેડીકલ
પરિવારનો બેકાર દીકરો હતો,
જે અચાનક IAS બની ગયો !!
😂😂😂😂😂
sanitizer medical
parivar no bekar dikaro hato,
je achanak ias bani gayo !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આળસુ પત્ની અને સમજદાર પતિ,
આળસુ પત્ની
અને સમજદાર પતિ,
એટલે સાંજે ખીચડી !!
😂😂😂😂😂😂
alasu patni
ane samajadar pati,
etale sanje khichadi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago