ખાવાનું તો હું સારું જ
ખાવાનું તો હું
સારું જ બનાવી લઉં છું,
હવે બીજાને પસંદ ના આવે
તો મારી શું ભૂલ એમાં !!
😂😂😂😂😂😂
khavanu to hu
saru j banavi lau chhu,
have bijane pasand na aave
to mari shu bhul ema !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કદર કરો અમારા જેવા સિંગલની,
કદર કરો
અમારા જેવા સિંગલની,
કેમ કે અમારા જેવા સિંગલને
ભવિષ્યમાં મ્યુઝિયમમાં
મુકવામાં આવશે !!
😝😝😝😝😝😝
kadar karo
amara jeva single ni,
kem ke amara jeva singlene
bhavishy ma museum ma
mukavama aavashe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
જે દોસ્ત કહેતો હતો કે
જે દોસ્ત કહેતો હતો કે
જિંદગીભર તારો સાથ નહીં છોડું,
એ જ સાલો ટ્રાફિક પોલીસ જોઇને
રસ્તામાં ઉતારીને ચાલી ગયો !!
😜😜😜😜😜😜
je dost kaheto hato ke
jindagibhar taro sath nahi chhodu,
e j salo traffic police joine
rastama utarine chali gayo !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
ખબર નહીં લોકોને સાચો પ્રેમ
ખબર નહીં લોકોને
સાચો પ્રેમ કેમ મળી જતો હશે,
મને તો ટ્રેનમાં ચાર્જીંગ પ્લગ વાળો
ડબ્બો પણ નથી મળતો !!
😂😂😂😂😂
khabar nahi lokone
sacho prem kem mali jato hashe,
mane to train ma charging plag valo
dabbo pan nathi malato !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આખા ગામની છોકરીઓ વોટ્સએપ વાપરે,
આખા ગામની
છોકરીઓ વોટ્સએપ વાપરે,
પણ નંબર માંગો તો કે ના હું
વોટ્સએપ નથી વાપરતી !!
😜😜😜😜😜
aakha gam ni
chhokario whatsapp vapare,
pan number mango to ke na hu
whatsapp nathi vaparati !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
મને તો થાય છે કે
મને તો થાય છે
કે હાર સ્વીકારી લઈએ,
પણ મારી માંએ ખાધેલી
સવા શેર સુંઠનું શું ?
mane to thay chhe
ke har svikari laie,
pan mari ma e khadheli
sava sher sunth nu shu?
Gujarati Jokes
3 years ago
લાગે છે કે સુર્યગ્રહણે કામ
લાગે છે કે
સુર્યગ્રહણે કામ કરી દીધું,
એક પછી એક દવા લોંચ થઇ
રહી છે કોરોનાની !!
😂😂😂😂😂😂
lage chhe ke
sury grahane kam kari didhu,
ek pachhi ek dava lonch thai
rahi chhe corona ni !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આપવાનું જ હોય તો કીડની
આપવાનું જ હોય
તો કીડની આપી દેવાય,
બાકી આ દિલ કોઈને ના
અપાય હો સાહેબ !!
😂😂😂😂😂😂
aapavanu j hoy
to kidani aapi devay,
baki aa dil koine na
apay ho saheb !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અસ્ત્રાથી ડર નથી લાગતો સાહેબ,
અસ્ત્રાથી ડર
નથી લાગતો સાહેબ,
વાળંદના ફુવારાથી
લાગે છે !!
😂😂😂😂😂😂
astrathi dar
nathi lagato saheb,
valand na fuvarathi
lage chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈ સારો ડોક્ટર ધ્યાનમાં હોય
કોઈ સારો ડોક્ટર
ધ્યાનમાં હોય તો કહેજો,
અપ્સરા જેવી પાડોસણ મારી
પત્નીને ચુડેલ લાગે છે !!
😂😂😂😂😂😂
koi saro doctor
dhyan ma hoy to kahejo,
apsara jevi padosan mari
patnine chudel lage chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago