આ રાફેલ લઈને પાઈલોટો ફ્રાંસથી
આ રાફેલ લઈને
પાઈલોટો ફ્રાંસથી આવી રહ્યા છે,
અને પાકિસ્તાન રસ્તામાં આવે છે તો
જરા ટેસ્ટીંગ કરી લેવું જોઈએ !!
😂😂😂😂😂😂
aa rafel laine
pilot france thi aavi rahya chhe,
ane pakistan rastama aave chhe to
jara testing kari levu joie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સરકારશ્રી દ્વારા મહત્વનો નિર્ણય, આ
સરકારશ્રી
દ્વારા મહત્વનો નિર્ણય,
આ વર્ષે બાળકોને પિકનીકમાં
ઘરેથી સ્કુલ દેખાડવા લઇ
જવામાં આવશે !!
😜😜😜😜😜😜
sarakar shree
dvara mahatv no nirnay,
aa varshe balakone pikanik ma
gharethi school dekhadava lai
javama aavashe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
અમુક લોકોની બકવાસ સંભાળવા કરતા,
અમુક લોકોની
બકવાસ સંભાળવા કરતા,
મોબાઈલમાં પડ્યું રહેવું સારું !!
😂😂😂😂😂😂
amuk lokoni
bakavas sambhalava karata,
mobile ma padyu rahevu saru !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મન નથી લાગતું કામ કરવામાં,
મન નથી
લાગતું કામ કરવામાં,
જયારે એ બે કિલો પાવડર
લગાવીને ઘરની સામે
બેસી જાય છે !!
😂😂😂😂😂😂
man nathi
lagatu kam karavama,
jayare e be kilo powder
lagavine ghar ni same
besi jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
શાંત બેઠેલા માણસને સીધો ના
શાંત બેઠેલા
માણસને સીધો ના સમજવો,
હોઈ શકે એ નાનો મોટો કાંડ
કરીને બેઠો હોય !!
😂😂😂😂😂😂
sant bethela
manas ne sidho na samajavo,
hoi shake e nano moto kand
karine betho hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હા હું બદતમીઝ છું, તમે
હા હું બદતમીઝ છું,
તમે તો જાણે #PHD કરીને
બેઠા હો તમીઝ ની !!
😂😂😂😂😂
h hu badatamiz chhu,
tame to jane #phd karine
betha ho tamiz ni !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જેટલા સવાલોના જવાબ મમ્મીને આપું
જેટલા સવાલોના
જવાબ મમ્મીને આપું છું,
એટલા સવાલોના જવાબ #KBC માં
આપું તો કરોડપતિ બની જાઉં !!
😝😝😝😝😝😝
jetala savalona
javab mummyne aapu chhu,
etala savalona javab #kbc ma
aapu to karodapati bani jau !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
તું કોઈક બીજાને પ્રેમ કરી
તું કોઈક
બીજાને પ્રેમ કરી લેજે,
આમ પણ મને ક્યા કરે છે !!
😂😂😂😂😂
tu koik
bijane prem kari leje,
aam pan mane kya kare chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈ બાપ એની છોકરી આપશે
કોઈ બાપ એની છોકરી
આપશે એ તો દૂરની વાત રહી,
અહીં તો ઘરે ટીવી જોવા કોઈ
રીમોટ પણ નથી આપતું !!
😂😂😂😂😂
koi bap eni chhokari
aapashe e to durani vat rahi,
ahi to ghare tv jova koi
remote pan nathi aapatu !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈ મિસ્ડ કોલ કરવાવાળી ધ્યાનમાં
કોઈ મિસ્ડ કોલ કરવાવાળી
ધ્યાનમાં હોય તો કહેજો,
આટલું બધું જીઓનું ફ્રી
બેલેન્સ લઈને શું કરવું મારે !!
😂😂😂😂😂
koi missed call karavavali
dhyan ma hoy to kahejo,
aatalu badhu jio nu free
balance laine shu karavu mare !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago