શું નાની નાની વાતોમાં મોઢું
શું નાની નાની
વાતોમાં મોઢું ફુલાવી લે છે,
ગયા જનમમાં ફુગ્ગો હતી કે શું ?
😂😂😂😂😂😂
shu nani nani
vatoma modhu fulavi le chhe,
gaya janam ma fuggo hati ke shu?
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ડીઅર બેસ્ટી તું જેટલી ગુસ્સે
ડીઅર બેસ્ટી
તું જેટલી ગુસ્સે થાય છે ને,
એટલું વધારે હેરાન કરવાની
મજા આવે છે !!
😝😝😝😝😝😝
dear bestie
tu jetali gusse thay chhe ne,
etalu vadhare heran karavani
maja aave chhe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
અમને પણ પ્રેમમાં પડવાનું ભૂત
અમને પણ પ્રેમમાં
પડવાનું ભૂત સવાર હતું,
બસ ઉતારી ગયું !!
😂😂😂😂😂
amane pan prem ma
padavanu bhut savar hatu,
bas utari gayu !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સલમાન ખાનને થઇ ગઈ જેલ,
સલમાન
ખાનને થઇ ગઈ જેલ,
આજે મારો પૈસા પરથી
ભરોસો જ ઉઠી ગયો !!
😜😜😜😜😜😜
salaman
khan ne thai gai jel,
aaje maro paisa parathi
bharoso j uthi gayo !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
જિંદગીમાં પોતાને એટલા મજબુત બનાવો,
જિંદગીમાં પોતાને
એટલા મજબુત બનાવો,
કે ડુંગળી કાપતી વખતે પણ
આંખમાંથી આંસુ ના આવે !!
😂😂😂😂😂
jindagima potane
etala majabut banavo,
ke dungali kapati vakhate pan
aankh manthi aansu na aave !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જીવનમાં હંમેશા શાંતિ રાખો, કોઈ
જીવનમાં
હંમેશા શાંતિ રાખો,
કોઈ બવ મગજમારી કરે તો
કાનની નીચે બે નાખો !!
😂😂😂😂😂
jivan ma
hammesha shanti rakho,
koi bav magajmari kare to
kan ni niche be nakho !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જેમનું કોઈ ના હોય ને
જેમનું કોઈ
ના હોય ને સાહેબ,
એમની બેટરી હંમેશા
ફૂલ હોય છે !!
jem nu koi
na hoy ne saheb,
emani battery hammesha
ful hoy chhe !!
Gujarati Jokes
3 years ago
લગ્નની પહેલી કંકોત્રી, ભગવાનને ધરતા
લગ્નની પહેલી કંકોત્રી,
ભગવાનને ધરતા પહેલા
કલેકટરને ધરવી પડે છે !!
|| જય હો કોરોનાની ||
😂😂😂😂😂😂
lagn ni paheli kankotri,
bhagavan ne dharata pahela
collector ne dharavi pade chhe !!
|| jay ho koronani ||
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઈયરફોનની સૌથી વધારે જરૂર ત્યારે
ઈયરફોનની સૌથી
વધારે જરૂર ત્યારે પડે,
જયારે કોઈ દોસ્તનો
વોઈસ મેસેજ આવે !!
😂😂😂😂😂😂
earphone ni sauthi
vadhare jarur tyare pade,
jayare koi dost no
voice message aave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બોયફ્રેન્ડ નખરા ઉઠાવવા વાળો જોઈએ
બોયફ્રેન્ડ નખરા
ઉઠાવવા વાળો જોઈએ છે,
ખર્ચા તો હું પોતે ઉઠાવી લઈશ !!
😂😂😂😂😂😂
boyafriend nakhara
uthavav valo joie chhe,
kharcha to hu pote uthavi laish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago