કોઈ બાપ એની છોકરી આપશે
કોઈ બાપ એની છોકરી
આપશે એ તો દૂરની વાત રહી,
અહીં તો ઘરે ટીવી જોવા કોઈ
રીમોટ પણ નથી આપતું !!
😂😂😂😂😂
koi bap eni chhokari
aapashe e to durani vat rahi,
ahi to ghare tv jova koi
remote pan nathi aapatu !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago