મોટાભાગની છોકરીઓનો એક જ ડાયલોગ
મોટાભાગની છોકરીઓનો
એક જ ડાયલોગ હોય છે,
તને તો મારા કરતા પણ વધુ
સારી છોકરી મળી જશે !!
motabhag ni chhokariono
ek j dialogue hoy chhe,
tane to mara karata pan vadhu
sari chhokari mali jashe !!
Gujarati Jokes
3 years ago
કેમ બધાં ચૂપચાપ છો ? #Girl_friend
કેમ બધાં ચૂપચાપ છો ?
#Girl_friend આજે રાખડી
બાંધી ગઈ કે શું?
😜😜😜😜😜
kem badha cupchap chho?
#girl_friend aaje rakhadi
bandhi gai ke shu?
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
અમુક છોકરીઓને તમે મેસેજ કરશો
અમુક છોકરીઓને
તમે મેસેજ કરશો એટલે
તમારી આખી પ્રોફાઈલ જોઈ
નાખશે પણ રિપ્લાય નહીં
આપે એવી હરામી હોય છે !!
😂😂😂😂😂😂
amuk chhokarione
tame message karasho etale
tamari aakhi profile joi
nakhashe pan reply nahi
aape evi harami hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તો આવો આપણે ભેગા મળીને
તો આવો આપણે
ભેગા મળીને કસમ ખાઈએ,
કે નવા વર્ષમાં પણ આપણે
સુધરીશું નહીં !!
😂😂😂😂😂😂😂
to aavo aapane
bhega maline kasam khaie,
ke nava varsh ma pan aapane
sudharishun nahi !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જેવી રીતે ઘણા લોકો ભૂતમાં
જેવી રીતે ઘણા
લોકો ભૂતમાં નથી માનતા,
એમ જ ઘણા ભૂત કોરોનામાં
નથી માનતા !!
😂😂😂😂😂😂
jevi rite ghana
loko bhut ma nathi manata,
em j ghana bhut corona ma
nathi manata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કેડબરી વાળા ભલે લાખ જાહેરાત
કેડબરી વાળા ભલે
લાખ જાહેરાત કરી લે,
પણ દિવાળી ઉપર સોનપાપડીનું
માર્કેટ નહીં તોડી શકે !!
😂😂😂😂😂😂
cedbury vala bhale
lakh jaherat kari le,
pan diwali upar sonpapadinu
market nahi todi shake !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એ જિંદગીભર સાથ શું આપશે,
એ જિંદગીભર
સાથ શું આપશે,
જે સમયસર એક Reply
પણ નથી આપતા !!
😂😂😂😂😂😂
e jindagibhar
sath shu aapashe,
je samayasar ek reply
pan nathi aapata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દિલ લગાવતા પહેલા જોઈ લેજો,
દિલ લગાવતા
પહેલા જોઈ લેજો,
ક્યાંય વાટ ના લાગી જાય !!
😂😂😂😂😂😂
dil lagavata
pahela joi lejo,
kyany vat na lagi jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
TicTok વાળાના Video જોઇને એમ
TicTok વાળાના
Video જોઇને એમ થાય,
કે આ લોકો કંઈ કામ કરતા
હશે કે ખાલી Video જ
બનાવતા હશે !!
😂😂😂😂😂😂
tictok valana
video joine em thay,
ke aa loko kai kam karata
hashe ke khali video j
banavata hashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરી કેટલી ભોળી અને સંસ્કારી
છોકરી કેટલી
ભોળી અને સંસ્કારી છે,
એ ફક્ત એની બેસ્ટ ફ્રેન્ડને
જ ખબર હોય છે !!
😂😂😂😂😂😂
chhokari ketali
bholi ane sanskari chhe,
e fakt eni best friend ne
j khabar hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago