માની લીધું કે તમારો ચેહરો
માની લીધું કે તમારો
ચેહરો જોવા લાયક નથી,
એનો મતલબ એ નથી કે
તમે પ્રોફાઈલ લોક કરીને
બેસી જાવ !!
😂😂😂😂😂😂
mani lidhu ke tamaro
cheharo jova layak nathi,
eno matalab e nathi ke
tame profile lock karine
besi jav !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરી કેટલી મોટી ઠરકી છે,
છોકરી
કેટલી મોટી ઠરકી છે,
એ ફક્ત એના બેસ્ટફ્રેન્ડને
જ ખબર હોય છે !!
😂😂😂😂😂😂
chhokari
ketali moti tharaki chhe,
e fakt en bestfriend ne
j khabar hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તમારે નોટીસ કરવું હોય તો
તમારે નોટીસ
કરવું હોય તો કરી લેજો,
જાડી છોકરીઓ ડીપીમાં
ખાલી ડાચું જ રાખશે !!
😂😂😂😂😂😂
tamare notice
karavu hoy to kari lejo,
jadi chhokario dp ma
khali dachu j rakhashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જિંદગીમાં મને પણ ખુશી જોઈએ,
જિંદગીમાં મને
પણ ખુશી જોઈએ,
પણ ખુશીના બાપા
માનતા નથી ને !!
😂😂😂😂😂😂
jindagima mane
pan khushi joie,
pan khushina bapa
manata nathi ne !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મને પસંદ કરવાવાળા ઇન્સ્ટાગ્રામમાં જેટલા
મને પસંદ કરવાવાળા
ઇન્સ્ટાગ્રામમાં જેટલા છે ને,
જો એટલા મારા ગામમાં હોત
તો હું ગામનો સરપંચ હોત !!
😂😂😂😂😂😂
mane pasand karavavala
instagram ma jetala chhe ne,
jo etala mara gam ma hot
to hu gam no sarapanch hot !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક લોકોને આપણી કદર એટલા
અમુક લોકોને
આપણી કદર એટલા માટે
નથી થઈ શકતી,
કેમ કે "બંદર ક્યા જાને
અદરક કા સ્વાદ" !!
😂😂😂😂😂😂
amuk lokone
aapani kadar etala mate
nathi thai shakati,
kem ke"bandar kya jane
adarak ka svad" !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો PUBG માં ચીકન ડીનરના
જો PUBG માં
ચીકન ડીનરના બદલે
પાણીપુરી આપે ને સાહેબ,
તો છોકરીઓ ભૂકા
કાઢી નાખે હો !!
😝😝😝😝😝😝
jo pubg ma
chikan dinar na badale
panipuri ape ne saheb,
to chhokario bhuka
kadhi nakhe ho !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
દિકુ સાંભળ્યું છે કે, મગજ
દિકુ સાંભળ્યું છે કે,
મગજ વગરની છોકરીઓ,
બહુ જ #cute હોય છે,
ખાસ કરીને તું !!
😂😂😂😂😂
diku sambhalyu chhe ke,
magaj vagar ni chhokario,
bahu j#cute hoy chhe,
khas karine tu !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હું એટલો માસુમ છું કે
હું એટલો માસુમ છું
કે મને ફોનના સેટિંગ સિવાય,
બીજું કોઈ સેટિંગ કરતા
આવડતું જ નથી !!
😂😂😂😂😂😂
hu etalo masum chhu
ke mane phone na setting sivay,
biju koi setting karata
aavadatu j nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પેપર તો બધાં શાંતિથી આપી
પેપર તો
બધાં શાંતિથી
આપી દીધાં છે પણ,
Result આવે પછી
કાઈ હોબાળો નાં
થાય તો સારું !!
😂😂😂😂😂😂😂
paper to
badha shantithi
aapi didha chhe pan,
result aave pachhi
kai hobalo na
thay to saru !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
