અમુક છોકરીઓનું નામ હોય નિધિ,
અમુક છોકરીઓનું
નામ હોય નિધિ,
પણ એ ક્યારેય ના હોય
સીધી !!
😂😂😂😂😂😂
amuk chhokarionu
nam hoy nidhi,
pan e kyarey na hoy
sidhi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ગણેશજીની બે પત્નીઓ રિદ્ધિ અને
ગણેશજીની બે
પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ,
મનુષ્યની એક માત્ર પત્ની જીદ્દી !!
😂😂😂😂😂😂
ganeshajini be
patnio riddhi ane siddhi,
manushy ni ek matr patni jiddi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જે લોકો ઓનલાઈન હોવા છતાં
જે લોકો ઓનલાઈન
હોવા છતાં મોડા રિપ્લાય આપે,
એ લોકોને નરકમાં પણ જગ્યા
નહીં મળે હો !!
😡😂😡😂😡😂😡
je loko online
hova chhata moda reply aape,
e lokone narak ma pan jagya
nahi male ho !!
😡😂😡😂😡😂😡
Gujarati Jokes
3 years ago
દુનિયાનું સૌથી અઘરું કામ એટલે,
દુનિયાનું સૌથી
અઘરું કામ એટલે,
મગજ વગરના દોસ્તારોને
સહન કરવા !!
😂😂😂😂😂😂
duniyanu sauthi
agharu kam etale,
magaj vagar na dostarone
sahan karava !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારી એક વાત લખીને રાખજો,
મારી એક
વાત લખીને રાખજો,
ગરીબી ને ગર્લફ્રેન્ડ ક્યારેય
સાથે નથી રહી શકતા !!
😂😂😂😂😂😂
mari ek
vat lakhine rakhajo,
garibi ne girlfrirend kyarey
sathe nathi rahi shakata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આમ તો ભૂત જેવું કંઈ
આમ તો ભૂત
જેવું કંઈ નથી હોતું,
પણ ચુડેલ બહુ બધી
જોઈ છે !!
😂😂😂😂😂
aam to bhut
jevu kai nathi hotu,
pan chudel bahu badhi
joi chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જ્યારે દુશ્મન પથ્થર મારે તો
જ્યારે દુશ્મન પથ્થર મારે
તો તેનો જવાબ ફૂલથી આપો,
પણ તે ફૂલ તેની કબર પર
હોવું જોઈએ !!
😜😜😜😜😜
jyare dusman paththar mare
to teno javab ful thi aapo,
pan te ful teni kabar par
hovu joie !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
સગપણ થવાની તૈયારી હતી, ત્યાં
સગપણ
થવાની તૈયારી હતી,
ત્યાં જ છોકરીએ
રસોડામાંથી બુમ પાડી,
મમ્મી ચામાં કેટલી સીટી વગાડું?
પછી છોકરાવાળા આવજો
કહેવા માટે પણ ના રોકાયા !!
😂😂😂😂😂😂😂
sagapan
thavani taiyari hati,
tya j chhokarie
rasodamanthi bum padi,
mummy chama ketali siti vagadu?
pachhi chhokaravala aavajo
kaheva mate pan na rokaya !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ખબર નહીં મારા લગ્ન, કોના
ખબર નહીં મારા લગ્ન,
કોના #EX સાથે થશે !!
😂😂😂😂😂😂
khabar nahi mara lagn,
kona #ex sathe thashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમ એને કહેવાય છે, જે
પ્રેમ એને કહેવાય છે,
જે કોઈને મારી સાથે
નથી થતો !!
😂😂😂😂😂😂
prem ene kahevay chhe,
je koine mari sathe
nathi thato !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
