

સગપણ થવાની તૈયારી હતી, ત્યાં
સગપણ
થવાની તૈયારી હતી,
ત્યાં જ છોકરીએ
રસોડામાંથી બુમ પાડી,
મમ્મી ચામાં કેટલી સીટી વગાડું?
પછી છોકરાવાળા આવજો
કહેવા માટે પણ ના રોકાયા !!
😂😂😂😂😂😂😂
sagapan
thavani taiyari hati,
tya j chhokarie
rasodamanthi bum padi,
mummy chama ketali siti vagadu?
pachhi chhokaravala aavajo
kaheva mate pan na rokaya !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago