બહુ મુશ્કેલીથી ઘરમાં ઈજ્જત બને

બહુ મુશ્કેલીથી
ઘરમાં ઈજ્જત બને છે,
પછી #Exam આવી જાય છે !!
😂😂😂😂😂😂

bahu muskelithi
ghar ma ijjat bane chhe,
pachhi #exam aavi jay chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જે લોકોને કારેલાનું શાક ખાતા

જે લોકોને કારેલાનું
શાક ખાતા જોર આવે છે,
એ શોના બાબુ માટે ઝેર
ખાવાની વાતું કરે છે !!
😂😂😂😂😂😂

je lokone karelanu
shak khata jor aave chhe,
e shona babu mate zer
khavani vatu kare chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ગર્લફ્રેન્ડના ચક્કરમાં બરબાદ થયેલા બાળકોને

ગર્લફ્રેન્ડના ચક્કરમાં
બરબાદ થયેલા બાળકોને
દોસ્ત સુધારી શકે,
પણ દોસ્તની સંગતમાં
બગડેલા બાળકોને કોઈ જ
સુધારી નથી શકતું !!
😂😂😂😂😂😂

girlfriend na chakkar ma
barabad thayela balakone
dost sudhari shake,
pan dost ni sangat ma
bagadela balakone koi j
sudhari nathi shakatu !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

લગ્નનો લાડવો ખાધા બાદ માણસ

લગ્નનો લાડવો ખાધા બાદ
માણસ ત્યારે પછતાય છે,
જયારે તેને બજારમાં
કાજુ કતરી દેખાય છે !!
😂😂😂😂😂😂

lagn no ladavo khadha bad
manas tyare pachhatay chhe,
jayare tene bajar ma
kaju katari dekhay chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

માણસને ઓળખવો હોય તો ખાલી

માણસને ઓળખવો હોય
તો ખાલી એટલું કહી દો,
હું તકલીફમાં છું !!

manas ne olakhavo hoy
to khali etalu kahi do,
hu takalif ma chhu !!

Gujarati Jokes

3 years ago

પોતાના ઘરમાં દીવો કરે એ

પોતાના ઘરમાં
દીવો કરે એ દીકરો,
બીજાના ઘરમાં દીવો કરે
એ દીકરી અને બધાના ઘરમાં
દીવો કરે એ જી.ઈ.બી.!!
😂😂😂😂😂😂😂

potana ghar ma
divo kare e dikaro,
bijana ghar ma divo kare
e dikari ane badhana ghar ma
divo kare e g.e.b. !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

દરેક છોકરીને ખબર હોય છે

દરેક છોકરીને ખબર હોય છે
છોકરો શું કહેવા માંગે છે,
પણ નાટકો એવા કરશે
જાણે કંઈ ખબર જ ના હોય !!
😂😂😂😂😂😂😂

darek chhokarine khabar hoy chhe
chhokaro shu kaheva mange chhe,
pan natako eva karashe
jane kai khabar j na hoy !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

લોકો કામમાંથી ફ્રી થઈને મોબાઈલ

લોકો કામમાંથી
ફ્રી થઈને મોબાઈલ વાપરે છે,
અને અમે મોબાઈલમાંથી
ફ્રી થઈને કામ કરીએ છીએ !!
😂😂😂😂😂😂

loko kam manthi
free thaine mobile vapare chhe,
ane ame mobile manthi
free thaine kam karie chhie !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જે છોકરીઓ ગાળો બોલે છે

જે છોકરીઓ ગાળો બોલે છે
એ બદતમીઝ નહીં સાહેબ,
દિલની બહુ સાફ હોય છે !!
😂😂😂😂😂

je chhokario galo bole chhe
e badatamijh nahi saheb,
dil ni bahu saf hoy chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

આ કોરોના કોઈને અડવાથી થાય

આ કોરોના
કોઈને અડવાથી થાય છે,
પણ જો નડવાથી થતો હોત તો
આખી દુનિયા સુધરી જાત !!
😂😂😂😂😂😂😂

aa corona
koine adavathi thay chhe,
pan jo nadavathi thato hot to
aakhi duniya sudhari jat !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.