દુનિયાનું સૌથી અઘરું કામ, મિત્રના
દુનિયાનું સૌથી અઘરું કામ,
મિત્રના મોબાઈલમાંથી તમારા
ભંગાર ફોટા ડીલીટ કરવા !!
😂😂😂😂😂
duniyanu sauthi agharu kam,
mitr na mobile manthi tamara
bhangar phota delete karava !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જેટલા મમ્મી પપ્પા સીધા હોય,
જેટલા મમ્મી
પપ્પા સીધા હોય,
એની ઓલાદ એટલી
જ હરામી હોય !!
😂😂😂😂😂😂
jetala mummy
pappa sidha hoy,
eni olad etali
j harami hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તમારામાં ટેલેન્ટ હોય, તો નોકરી
તમારામાં ટેલેન્ટ હોય,
તો નોકરી અને છોકરી
સેટ થઇ જ જાય !!
😂😂😂😂😂
tamarama talent hoy,
to nokari ane chhokari
set thai j jay !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક છોકરીઓ એટલી પાતળી હોય
અમુક છોકરીઓ
એટલી પાતળી હોય છે,
કે ફૂંક મારીને પણ ડરાવી
શકાય છે !!
😂😂😂😂😂😂
amuk chhokario
etali patali hoy chhe,
ke fuk marine pan daravi
shakay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રકૃતિનો નિયમ છે સાહેબ, જયારે
પ્રકૃતિનો
નિયમ છે સાહેબ,
જયારે તમે સુધરી જાઓ
ત્યારે જ તમારા બધા જુના
કાંડ બહાર આવે !!
😂😂😂😂😂😂
prakrutino
niyam chhe saheb,
jayare tame sudhari jao
tyare j tamara badha juna
kand bahar aave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આ મહીને તમારી પત્ની થોડું
આ મહીને તમારી
પત્ની થોડું ઓછું બોલશે,
કેમ કે 29 દિવસનો
મહિનો છે !!
😂😂😂😂😂😂
aa mahine tamari
patni thodu ochhu bolashe,
kem ke 29 divasano
mahino chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
નાગરિકતા તો મારી પડોસણની પણ
નાગરિકતા તો
મારી પડોસણની પણ
ચેક થવી જોઈએ,
મને શક છે કે એ ચાંદ
પરથી આવી છે !!
😂😂😂😂😂😂
nagarikata to
mari padosan ni pan
chek thavi joie,
mane shak chhe ke e chand
parathi aavi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
Black કલર એટલો ગમે છે,
Black કલર એટલો ગમે છે,
કે મારી હરકતોથી મારું Future
પણ Black કરી દીધું છે મેં !!
😂😂😂😂😂😂
black kalar etalo game chhe,
ke mari harakatothi maru future
pan black kari didhu chhe me !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
રોટલી અને છુટ્ટું ચપ્પલ, ખાલી
રોટલી
અને છુટ્ટું ચપ્પલ,
ખાલી માંના હાથનું જ
સારું લાગે !!
😂😂😂😂😂😂
rotali
ane chhuttu chappal,
khali mana hath nu j
saru lage !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હું મારી ગર્લફ્રેન્ડથી થાકી ગયો
હું મારી
ગર્લફ્રેન્ડથી થાકી ગયો છું,
શોધીને થાક્યો પણ ક્યાંય
મળતી જ નથી !!
😂😂😂😂😂😂😂
hu mari
girlfriend thi thaki gayo chhu,
shodhine thakyo pan kyany
malati j nathi !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
