
મોબાઈલમાં છેલ્લા ચાર દિવસથી એટલા
મોબાઈલમાં
છેલ્લા ચાર દિવસથી
એટલા બધા દીવા ભેગા થઇ ગયા છે
કે હવે તો ચાર્જીંગના કાણા માંથી
પણ તેલ ટપકે છે !!
mobile ma
chhella char divas thi
etala badha diva bhega thai gaya chhe
ke have to charging na kana mathi
pan tel tapake chhe !!
Gujarati Jokes
2 years ago
જ્યારે મોબાઈલ નહોતા, ત્યારે હેડકી
જ્યારે મોબાઈલ નહોતા,
ત્યારે હેડકી મિસકોલ ગણાતી.
jyare mobile nahota,
tyare hedaki missed call ganati.
Gujarati Jokes
2 years ago
હવે તો પાંખો વાળા મકોડા
હવે તો પાંખો વાળા
મકોડા પણ આવી ગયા,
ખબર નહીં તું ક્યારે આવીશ !!
😂😂😂😂😂😂
have to pankho vala
makoda pan aavi gay,
khabar nahi tu kyare aavish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બે મીનીટનું મૌન એમના માટે,
બે મીનીટનું
મૌન એમના માટે,
જેમના રવિવારે પણ
ઓનલાઈન ક્લાસ હોય છે !!
😂😂😂😂😂😂
be minute nu
maun emana mate,
jemana ravivare pan
online class hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મને સાંભળવા મળ્યું છે, કે
મને સાંભળવા મળ્યું છે,
કે આ છોકરીઓ પોતાના સ્ટેટસ
કોઈકને સંભળાવવા જ મુકે છે !!
😂😂😂😂😂😂
mane sambhalava malyu chhe,
ke chhokario potana status
koik ne sambhalavava j muke chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એ મને એક્સક્યુઝમી ભાઈ કહીને
એ મને એક્સક્યુઝમી
ભાઈ કહીને બોલાવે,
એ પહેલા મેં એને આંટી કહીને
બિચારીનું દિલ તોડી નાખ્યું !!
😂😂😂😂😂😂
e mane excuse me
bhai kahine bolave,
e pahela me ene aanti kahine
bicharinu dil todi nakhyu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ભાઈ બોલવાવાળી છોકરીઓથી દુર રહેજો,
ભાઈ બોલવાવાળી
છોકરીઓથી દુર રહેજો,
એ તમારા સ્વાસ્થ્ય માટે
હાનીકારક છે !!
😂😂😂😂😂😂
bhai bolavavali
chhokariothi dur rahejo,
e tamara svasthy mate
hanikarak chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોઈ કહેશે કે પ્રેમ કરવાની
કોઈ કહેશે કે
પ્રેમ કરવાની ઉંમર શું હોય ?
ક્યાંક મારી ઉંમર નીકળી
ના જાય !!
😂😂😂😂😂😂
koi kaheshe ke
prem karavani ummar shu hoy?
kyank mari ummar nikali
na jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારા ભાઈને બસ એક જ
મારા ભાઈને
બસ એક જ કામ છે,
મને યાદ દેવડાવવાનું
કે હું જાડી છું !!
😂😂😂😂😂😂
mara bhaine
bas ek j kam chhe,
mane yad devadavavanu
ke hu jadi chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કેટલો ગુસ્સો આવે જયારે બધા
કેટલો ગુસ્સો આવે
જયારે બધા વાસણ ધોવાઇ
ગયા પછી કોઈ બે બીજી ડીશ
લઈને આવે !!
😂😂😂😂😂😂
ketalo gusso aave
jayare badha vasan dhovai
gaya pachhi koi be biji dish
laine aave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago