
ભણવાની વાત તો દુર રહી,
ભણવાની વાત તો દુર રહી,
અમે તો Exam ના દિવસે
તારીખ પણ બાજુવાળાને
પૂછીને લખીએ છીએ !!
😂😂😂😂😂😂
bhanavani vat to dur rahi,
ame to exam na divase
tarikh pan bajuvalane
puchhine lakhie chhie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક છોકરીઓ એટલી CUTE હોય
અમુક છોકરીઓ
એટલી CUTE હોય છે,
કે છોકરો ખુદ પોતાને
REJECT કરી નાખે છે !!
😂😂😂😂😂😂
amuk chhokario
etali cute hoy chhe,
ke chhokaro khud potane
reject kari nakhe chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જયારે કોઈ એમ કહે કે
જયારે કોઈ એમ કહે કે
મારો એ મતલબ નહોતો,
તો વિશ્વાસ કરો એનો એ
જ મતલબ હોય છે !!
😂😂😂😂😂😂
jayare koi em kahe ke
maro e matalab nahoto,
to vishvas karo eno e
j matalab hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સંબંધીઓની Request Accept કરવી, મતલબ
સંબંધીઓની
Request Accept કરવી,
મતલબ Free માં CCTV
લગાવવા !!
😜😜😜😜😜😜
sambandhioni
request accept karavi,
matalab free ma cctv
lagavava !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
લડાઈ નહીં પ્રેમ કરો, અને
લડાઈ નહીં પ્રેમ કરો,
અને જો બંને કરવું હોય
તો લગ્ન કરી લ્યો !!
😂😂😂😂😂😂
ladai nahi prem karo,
ane jo banne karavu hoy
to lagn kari lyo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જે છોકરાઓ PUBG નથી રમતા,
જે છોકરાઓ
PUBG નથી રમતા,
એ જ BOYFRIEND
બનવાને લાયક હોય છે !!
😂😂😂😂😂😂
je chhokarao
pubg nathi ramata,
e j boyfriend
banavane layak hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
#સિંગલ જેવું સુખ નહીં, ને
#સિંગલ જેવું સુખ નહીં,
ને #ડબલ જેવું દુઃખ નહીં !!
😝😝😝😝😝😝
#singal jevu sukh nahi,
ne #dabal jevu dukh nahi !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
જો દોસ્તને ખોટા રસ્તે જતા
જો દોસ્તને
ખોટા રસ્તે જતા રોકવા માટે,
મારવું પણ પડે તો બે વધારે
મારી દેવી !!
😂😂😂😂😂😂
jo dost ne
khota raste jata rokava mate,
maravu pan pade to be vadhare
mari devi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આજકાલના છોકરાઓ છોકરીઓના પ્રેમમાં ઓછા,
આજકાલના છોકરાઓ
છોકરીઓના પ્રેમમાં ઓછા,
ભાભીઓ અને આંટીઓના
પ્રેમમાં વધારે પડે છે !!
😂😂😂😂😂😂
aajakal na chhokarao
chhokariona prem ma ochha,
bhabhio ane antiona
prem ma vadhare pade chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારી બધી ગર્લફ્રેંડની કસમ ખાઈને
મારી બધી ગર્લફ્રેંડની
કસમ ખાઈને કહું છું,
હું #સિંગલ છું !!
😂😂😂😂😂
mari badhi girlfriend ni
kasam khaine kahu chhu,
hu #singal chhu !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago