

એ મને એક્સક્યુઝમી ભાઈ કહીને
એ મને એક્સક્યુઝમી
ભાઈ કહીને બોલાવે,
એ પહેલા મેં એને આંટી કહીને
બિચારીનું દિલ તોડી નાખ્યું !!
😂😂😂😂😂😂
e mane excuse me
bhai kahine bolave,
e pahela me ene aanti kahine
bicharinu dil todi nakhyu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago