
મારે તો લગ્ન માટે જોઈએ
મારે તો લગ્ન માટે
જોઈએ એવું ઘરાનું,
જ્યાં સાસુમા કહે બેટા
તું સેલ્ફી લે હું બનાવું
છું ખાવાનું !!
😂😂😂😂😂
mare to lagn mate
joie evu gharanu,
jya sasuma kahe beta
tu selfie le hu banavu
chhu khavanu !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આ દુનિયામાં અમુક લોકો તો,
આ દુનિયામાં અમુક લોકો તો,
#સેલ્ફી કરતા #સ્ક્રીનશોટ
વધુ લેતા હોય છે !!
😂😂😂😂😂😂
aa duniyama amuk loko to,
#selfie karata #screenshot
vadhu leta hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આપણી બધા પાસે એક મિત્ર
આપણી બધા પાસે
એક મિત્ર તો એવો હોય જ,
જેને છોકરી જોતા જ ઓટોમેટિક
બ્રેક લાગી જાય !!
😂😂😂😂😂
aapani badha pase
ek mitr to evo hoy j,
jene chhokari jota j automatic
break lagi jay !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મોદીજીના આવવાથી લોકો "વિકાસ" શબ્દ
મોદીજીના
આવવાથી લોકો "વિકાસ"
શબ્દ સાંભળતા થયા,
બાકી પહેલા તો "ગોટાળો"
જ સાંભળ્યું છે !!
😜😜😜😜😜
modijina
aavavathi loko"vikas"
shabd sambhalata thay,
baki pahela to"gotalo"
j sambhalyu chhe !!
😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
મને નાના છોકરાઓ ત્યાં સુધી
મને નાના છોકરાઓ
ત્યાં સુધી જ ગમે,
જ્યાં સુધી એમ ના પૂછે
તમારા ફોનમાં ગેમ છે ?
😂😂😂😂😂😂😂
mane nana chhokarao
tya sudhi j game,
jya sudhi em na puchhe
tamar phone ma game chhe?
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એકવાર આ લોકડાઉન ખુલી જવા
એકવાર આ
લોકડાઉન ખુલી જવા દો,
થોડા દિવસ તો ઘેર જ નથી આવવું,
આબુ જઈને બેકાબુ થઇ જવું છે !!
😂😂😂😂😂😂
ekavar aa
lockown khuli java do,
thoda divas to gher j nathi aavavu,
aabu jaine bekabu thai javu chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોઈની પાસે એક્સ્ટ્રા શરમ હોય
કોઈની પાસે એક્સ્ટ્રા
શરમ હોય તો આપો ને,
મારી બેસ્ટ ફ્રેન્ડને આપવી છે !!
😂😂😂😂😂😂
koini pase extra
sharam hoy to apo ne,
mari best friend ne aapavi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જે લોકો એમ કહે છે
જે લોકો એમ કહે છે
હું તને ક્યારેય નહીં છોડું,
એ જ લોકો લાંબી લાંબી છોડે છે !!
😂😂😂😂😂😂
je loko em kahe chhe
hu tane kyarey nahi chhodu,
e j loko lambi lambi chhode chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારી સાથે પંગો લેતા પહેલા
મારી સાથે પંગો લેતા
પહેલા 10 વાર વિચારી લેવું,
ત્યાં સુધીમાં હું ભાગી જાઉં !!
😜😜😜😜😜😜
mari sathe pango leta
pahela 10 var vichari levu,
tya sudhima hu bhagi jau !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
કચરા પોતા કરીને નવરા થયા
કચરા પોતા
કરીને નવરા થયા હોય,
તો ઓનલાઈન આવો !!
😂😂😂😂😂😂
kachara pota
karine navara thaya hoy,
to online aavo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago