
બસ એક વાત યાદ રાખજો,
બસ એક વાત
યાદ રાખજો,
તમે પણ કંઈ દુધે
ધોયેલા નથી !!
😂😂😂😂😂😂
bas ek vat
yad rakhajo,
tame pan kai dudhe
dhoyela nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જરૂરી નથી બધા સંબંધ લોહીના
જરૂરી નથી બધા
સંબંધ લોહીના હોય,
અમુક લોહી પીનારા
પણ હોય છે !!
😂😂😂😂😂😂
jaruri nathi badha
sambandh lohina hoy,
amuk lohi pinara
pan hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મને એક વાત સમજાવ, આ
મને એક વાત સમજાવ,
આ તારા Hmm નું હું શું કરું ?
😂😂😂😂😂😂
mane ek vat samajav,
tara hmm nu hu shu karu?
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હું English માં થોડી નબળી
હું English માં
થોડી નબળી છું,
પણ sry sry કહીને
બધાના દિલ જીતી લઉં છું !!
😂😂😂😂😂😂
hu english ma
thodi nabali chhu,
pan sry sry kahine
badhana dil jiti lau chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પેલા હું બહુ સીધી છોકરી
પેલા હું
બહુ સીધી છોકરી હતી
અને આજે પણ સીધી જ છું,
હું ક્યાં કોઈનો દીકરો
ભગાડીને લાવી છું !!
😂😂😂😂😂😂
pela hu
bahu sidhi chhokari hati
ane aaje pan sidhi j chhu,
hu kya koino dikaro
bhagadine lavi chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બદનામ શું કામ કરો છો
બદનામ શું કામ
કરો છો પ્રેમને દોસ્તો,
તમારા વાળી ચાલુ નીકળે
એમાં પ્રેમનો શું વાંક !!
😂😂😂😂😂😂
badanam shu kam
karo chho prem ne dosto,
tamara vali chalu nikale
ema prem no shu vank !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારે ઘર છોડીને ભાગી જવું
મારે ઘર
છોડીને ભાગી જવું છે,
આટલું કામ તો કોઈ
કરાવતું હશે !!
😡😂😡😂😡😂
mare ghar
chhodine bhagi javu chhe,
aatalu kam to koi
karavatu hashe !!
😡😂😡😂😡😂
Gujarati Jokes
2 years ago
ગધેડાની પાછળ અને પૈસાદારની આગળ
ગધેડાની પાછળ
અને પૈસાદારની આગળ
કોઈ દિવસ ચાલવું નહીં,
કારણ કે તે ગમે ત્યારે
લાત મારે !!
😂😂😂😂😂😂
gadhedani pachhal
ane paisadar ni aagal
koi divas chalavu nahi,
karan ke te game tyare
lat mare !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આર્યભટ્ટ મારી ગર્લફ્રેંન્ડની ગણતરી કરતા
આર્યભટ્ટ
મારી ગર્લફ્રેંન્ડની
ગણતરી કરતા હતા,
ત્યારે જ શૂન્યની શોધ
થઈ ગઈ હતી !!
😝😝😝😝😝😝😝😝
aryabhatt
mari girlfriennd ni
ganatari karata hata,
tyare j shuny ni shodh
thai gai hati !!
😝😝😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
કોઈની ગર્લફ્રેન્ડ નવરી હોય તો,
કોઈની ગર્લફ્રેન્ડ
નવરી હોય તો,
ચાનું કહેજો
બગાસાં આવે છે !!
😜😜😜😜😜
koini girlfriend
navari hoy to,
chanu kahejo
bagasa aave chhe !!
😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago