Teen Patti Master Download
અમુક છોકરીઓ ઓછું જમતી હોવા

અમુક છોકરીઓ
ઓછું જમતી હોવા છતાં
એનું વજન બહુ વધે છે કેમ કે
એ ભાવ બહુ ખાતી હોય છે !!

amuk chhokario
ochhu jamati hova chhata
enu vajan bahu vadhe chhe kem ke
e bhav bahu khati hoy chhe !!

Gujarati Jokes

2 years ago

અમુક લોકોને તમે સોનાનો વાટકો

અમુક લોકોને
તમે સોનાનો વાટકો
હાથમાં આપી દો ને સાહેબ,
તો પણ એને માંગવી તો
ભીખ જ હોય છે !!
😂😂😂😂😂😂😂

amuk lokone
tame sonano vatako
hath ma aapi do ne saheb,
to pan ene mangavi to
bhikh j hoy chhe !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

ખબર નહીં લોકો કઈ રીતે

ખબર નહીં લોકો કઈ રીતે રહી
લેતા હોય છે પોતાની વાઈફ વગર,
મારે તો પડોશીની વાઈફ પણ પિયર
જાય તો મારું મન નથી લાગતું !!

khabar nahi loko kai rite rahi
leta hoy chhe potani wife vagar,
mare to padoshini wife pan piyar
jay to maru man nathi lagatu !!

Gujarati Jokes

2 years ago

શેરવાની વેચવાની છે, માત્ર એક

શેરવાની વેચવાની છે,
માત્ર એક દિવસ જ પહેરી છે,
મારી બુદ્ધિ ભ્રષ્ટ થઇ ગઈ
હતી એ દિવસે !!

sheravani vechavani chhe,
matra ek divas j paheri chhe,
mari buddhi bhrasht thai gai
hati e divase !!

Gujarati Jokes

2 years ago

ઘણા દિવસ થઇ ગયા તમારા

ઘણા દિવસ થઇ ગયા
તમારા દર્શન જ નથી થયા,
તમે જીવો તો છો ને !!

ghana divas thai gaya
tamara darshan j nathi thaya,
tame jivo to chho ne !!

Gujarati Jokes

2 years ago

પ્રેમ સાચો હોવો જોઈએ, બાકી

પ્રેમ સાચો હોવો જોઈએ,
બાકી પૈસા તો આપણે બંને સાથે
મળીને ચોરી કરી લઈશું !!

prem sacho hovo joie,
baki paisa to apane banne sathe
maline chori kari laishun !!

Gujarati Jokes

2 years ago

હું ભલે ગમે એટલો BUSY

હું ભલે ગમે એટલો
BUSY કેમ ના હોય પણ
રસ્તામાં થયેલો ઝગડો જોવા
તો ટાઈમ કાઢી જ લઉં !!

hu bhale game etalo
busy kem na hoy pan
rastama thayelo zagado jova
to time kadhi j lau !!

Gujarati Jokes

2 years ago

ભગવાન જે માણસને દુઃખ જ

ભગવાન જે માણસને
દુઃખ જ દેવા માંગે છે એની
પત્ની ઉનાળાના વેકેશનમાં
પણ પિયર નથી જતી !!

bhagavan je manasane
dukh j deva mange chhe eni
patni unalana vacation ma
pan piyar nathi jati !!

Gujarati Jokes

2 years ago

વાત એવી કરો કે કોઈને

વાત એવી કરો
કે કોઈને બીજી વાર
તમારી સાથે વાત કરવાનું
મન જ ના થાય !!

vat evi karo
ke koine biji var
tamari sathe vat karavanu
man j na thay !!

Gujarati Jokes

2 years ago

જો કોઈ તમને પાગલ બોલે

જો કોઈ તમને પાગલ
બોલે તો જરાય દુઃખી ના થતા,
બસ શાંતિથી બેસીને વિચાર કરજો
કે આ વાત લીક કોણે કરી !!

jo koi tamane pagal
bole to jaray dukhi na thata,
bas shantithi besine vichar karajo
ke aa vat leak kone kari !!

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.