
આપણી જિંદગીમાં એક નમુનો એવો
આપણી જિંદગીમાં
એક નમુનો એવો હોય જ છે,
જેની પાસે આપણી દરેક વાતનો
ઉલટો જવાબ તૈયાર જ હોય છે !!
😂😂😂😂😂😂
aapani jindagima
ek namuno evo hoy j chhe,
jeni pase aapani darek vatno
ulato javab taiyar j hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ઘણા લોકોને જોઇને તો એવું
ઘણા લોકોને
જોઇને તો એવું જ લાગે,
કે આ લોકો સુહાગરાતે પણ
મોબાઈલ જ મચડશે !!
😂😂😂😂😂😂
ghana lokone
joine to evu j lage,
ke aa loko suhagrate pan
mobile j machadashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હવે તો હું ય ઘરડો
હવે તો હું ય
ઘરડો થવા આવ્યો,
તોય મારા દોસ્તને
દાઢી ના આવી !!
😂😂😂😂😂😂
have to hu y
gharado thava aavyo,
toy mara dostne
dadhi na aavi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ખબર નહીં લોકોને સારા દોસ્ત
ખબર નહીં
લોકોને સારા દોસ્ત
ક્યાંથી મળી જાય છે,
મને તો બધા નમુના
જ મળ્યા છે !!
😂😂😂😂😂
khabar nahi
lokone sara dost
kyanthi mali jay chhe,
mane to badha namuna
j malya chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક છોકરીઓ BF વગર તો
અમુક છોકરીઓ
BF વગર તો રહી શકે,
પણ ચોકલેટ વગર
ના રહી શકે !!
😂😂😂😂😂
amuk chhokario
bf vagar to rahi shake,
pan chocolate vagar
na rahi shake !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તું મને એકવાર #ignore કરીશ,
તું મને એકવાર
#ignore કરીશ,
તો હું તને રોજ
#ignore કરીશ !!
tu mane ekavar
#ignore karish,
to hu tane roj
#ignore karish !!
Gujarati Jokes
2 years ago
આજ સુધી મને કોઈએ નથી
આજ સુધી
મને કોઈએ નથી
કહ્યું કે તું મારા દિલની ધડકન છે,
મને લાગે છે હું કોઈના દિલનો
હાર્ટએટેક હોઈશ !!
😂😂😂😂😂😂
aaj sudhi
mane koie nathi
kahyu ke tu mara dilni dhadakan chhe,
mane lage chhe hu koina dilno
heart attack hoish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ખબર નહીં લોકો X ને
ખબર નહીં લોકો X ને
લઈને જ કેમ દુઃખી હોય છે,
બાકી 25 Alphabet બીજા
પણ હોય છે !!
😂😂😂😂😂😂
khabar nahi loko x ne
laine j kem dukhi hoy chhe,
baki 25 alfabet bija
pan hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કમાલ છે યાર તું પણ,
કમાલ છે
યાર તું પણ,
મગજ વગર
પણ જીવે છે !!
😂😂😂😂😂
kamal chhe
yar tu pan,
magaj vagar
pan jive chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
રીસઈશ તો હસીને મનાવીશ, તો
રીસઈશ તો
હસીને મનાવીશ,
તો પણ ના માની તો
પછી બે લાફા મારીને
પણ તને મનાવીશ !!
😜😜😜😜😜😜
risaish to
hasine manavish,
to pan na mani to
pachhi be lafa marine
pan tane manavish !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago