
બહુ હરામી હોય છે એ
બહુ હરામી
હોય છે એ છોકરાઓ,
જે પહેલા બેન બનાવે ને
પછી પ્રપોઝ કરે !!
😂😂😂😂😂😂😂
bahu harami
hoy chhe e chhokarao,
je pahela ben banave ne
pachi propose kare !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હજુ તો અમને મળી નથી
હજુ તો અમને
મળી નથી પાપાની પરી,
અને આવી રહી છે 14 ફરવરી !!
😂😂😂😂😂😂
haju to amane
mali nathi papani pari,
ane aavi rahi chhe 14 faravari !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પ્રેમ પણ સાલો એની સાથે
પ્રેમ પણ સાલો
એની સાથે જ થાય છે,
જેના મળવાનો કોઈ
ચાન્સ જ નથી હોતો !!
😂😂😂😂😂😂
prem pan salo
eni sathe j thay chhe,
jena malavano koi
chance j nathi hoto !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારી જોડે સોના બાબુ નથી,
મારી જોડે
સોના બાબુ નથી,
કેમ કે મારી બેસ્ટ ફ્રેન્ડના
નખરા નથી સચવાતા તો
BF ના કોણ સાચવે !!
😂😂😂😂😂😂
mari jode
sona babu nathi,
kem ke mari best friend na
nakhara nathi sachavata to
bf na kon sachave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મેરેજ કરવાનો કોઈ શોખ નથી,
મેરેજ કરવાનો
કોઈ શોખ નથી,
બસ દુલ્હન બનવાનું
ભૂત ચડ્યું છે !!
😂😂😂😂😂😂
merej karavano
koi shokh nathi,
bas dulhan banavanu
bhut chadyu chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તું ભી આ સબકો છોડ
તું ભી આ
સબકો છોડ કે,
પણ હા ચાર્જર
લેવાનું ના ભૂલીશ !!
😂😂😂😂😂😂
tu bhi aa
sabako chhod ke,
pan ha charger
levanu na bhulish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પ્રેમમાં સૌથી મોટું અને ખોટું
પ્રેમમાં સૌથી મોટું
અને ખોટું બોલાતું ગપ્પું,
તારા માટે જાન પણ
દઈ શકું !!
😂😂😂😂😂😂
prem ma sauthi motu
ane khotu bolatu gappu,
tara mate jan pan
dai shaku !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જીવનમાં એટલી મહેનત કરો, કે
જીવનમાં
એટલી મહેનત કરો,
કે દુબઈ પણ દીવ જેટલું
સસ્તું લાગે !!
😂😂😂😂😂😂
jivan ma
etali mahenat karo,
ke dubai pan div jetalu
sastu lage !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જયારે માણસ જરૂર કરતા વધુ
જયારે માણસ
જરૂર કરતા વધુ મીઠું
બોલવા માંડે ત્યારે સમજી લેવું,
કે નક્કી એ કંઇક કાંડ
કરવાનો છે !!
😂😂😂😂😂😂
jayare manas
jarur karata vadhu mithu
bolava mande tyare samaji levu,
ke nakki e kaik kand
karavano chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જેને જુઓ એ લગ્ન કરી
જેને જુઓ
એ લગ્ન કરી રહ્યા છે,
સાલું સમજાતું નથી કે એ લોકો
જલ્દી કરી રહ્યા છે કે આપણે
મોડા થઇ રહ્યા છીએ !!
😂😂😂😂😂😂
jene juo
e lagn kari rahy chhe,
salu samajatu nathi ke e loko
jaldi kari rahya chhe ke aapane
moda thai rahya chhie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago