

આજ સુધી મને કોઈએ નથી
આજ સુધી
મને કોઈએ નથી
કહ્યું કે તું મારા દિલની ધડકન છે,
મને લાગે છે હું કોઈના દિલનો
હાર્ટએટેક હોઈશ !!
😂😂😂😂😂😂
aaj sudhi
mane koie nathi
kahyu ke tu mara dilni dhadakan chhe,
mane lage chhe hu koina dilno
heart attack hoish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago