
મિત્રોને એટલી જ સલાહ આપવી,
મિત્રોને એટલી જ
સલાહ આપવી,
જેટલી ગાળો ખાવાની
ત્રેવડ હોય !!
😂😂😂😂😂😂
mitrone etali j
salah aapavi,
jetali galo khavani
trevad hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ખુશી એટલે, પોતાના EX ને
ખુશી એટલે,
પોતાના EX ને આપણાથી
વધારે ખરાબ વ્યક્તિ સાથે જોવું !!
😂😂😂😂😂😂
khushi etale,
potana ex ne aapanathi
vadhare kharab vyakti sathe jovu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જો કોઈના દિલમાં જીવતા રહેવા
જો કોઈના દિલમાં
જીવતા રહેવા માંગો છો,
તો એનું જીવવું હરામ
કરી નાખો !!
😂😂😂😂😂😂
jo koina dil ma
jivata raheva mango chho,
to enu jivavu haram
kari nakho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આ વેવાઈ વેવાણે સાબિત કરી
આ વેવાઈ વેવાણે
સાબિત કરી દીધું,
કે સુરતનો લોચો
સાચે જ પ્રખ્યાત છે !!
😂😂😂😂😂😂
aa vevai vevane
sabit kari didhu,
ke surat no locho
sache j prakhyat chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ખબર નહીં મારા વાળી, આ
ખબર નહીં
મારા વાળી,
આ ઠંડીમાં નહાતી
હશે કે નહીં !!
😂😂😂😂😂😂
khabar nahi
mara vali,
aa thandima nahati
hashe ke nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હવે આવી અફવા કોણ ફેલાવે
હવે આવી
અફવા કોણ ફેલાવે છે,
કે સાંજ પડતા જ Jio ના નેટમાં
ધીરુભાઈની આત્મા ઘુસી જાય છે
એટલે નેટ ધીરુ ધીરુ ચાલે છે !!
😂😂😂😂😂😂
have aavi
afava kon felave chhe,
ke sanj padata j jio na net ma
dhirubhaini aatma ghusi jay chhe
etale net dhiru dhiru chale chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ભગવાન ભલે મને Single રાખો,
ભગવાન ભલે
મને Single રાખો,
પણ Setting એનું પણ
ના થવા દેતા જેના લગન
મારી સાથે થશે !!
😂😂😂😂😂😂
bhagavan bhale
mane single rakho,
pan setting enu pan
na thava deta jena lagan
mari sathe thashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આજકાલ ઊંઘ આંખો બંધ કરવાથી
આજકાલ ઊંઘ
આંખો બંધ કરવાથી નહીં,
પણ મોબાઈલ બંધ
કરવાથી આવે છે !!
😂😂😂😂😂😂
aajakal ungh
aankho bandh karavathi nahi,
pan mobile bandh
karavathi aave chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પરણેલા લોકો બધું ભૂલી શકે,
પરણેલા લોકો
બધું ભૂલી શકે,
પણ ઘરે મોબાઈલ
ક્યારેય નહીં !!
😂😂😂😂😂😂
paranela loko
badhu bhuli shake,
pan ghare mobile
kyarey nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ના કિસીકી કસમ ના કિસીકા
ના કિસીકી કસમ
ના કિસીકા વાસ્તા,
ગોલી મારો મોહબ્બત કો
ચાલો કરે નાસ્તા !!
😝😝😝😝😝😝
na kisiki kasam
na kisika vasta,
goli maro mohabbat ko
chalo kare nasta !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago