Teen Patti Master Download
આખા દિવસમાં જો એની પાસે

આખા દિવસમાં જો
એની પાસે તારી માટે
5 મીનીટનો પણ સમય નથી,
તો તું તારા કેરિયર પર ધ્યાન
દેવાનું શરુ કરી દે બેટા !!
😂😂😂😂😂😂

aakha divas ma jo
eni pase tari mate
5 minute no pan samay nathi,
to tu tara carriar par dhyan
devanu sharu kari de bet !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

એ છોકરીનું દિલ ક્યારેય ના

એ છોકરીનું
દિલ ક્યારેય ના તોડતા,
જેનો ભાઈ તમારા હાડકા
તોડી શકે !!
😂😂😂😂😂😂

e chhokarinu
dil kyarey na todata,
jeno bhai tamara hadaka
todi shake !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

સાપ અને પતિ બેઉના નસીબ

સાપ અને પતિ બેઉના
નસીબ એક જેવા હોય,
વર્ષમાં એક જ વાર
પૂજા થાય !!
😂😂😂😂😂😂

sap ane pati beuna
nasib ek jeva hoy,
varsh ma ek j var
puja thay !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

જો ગાંડી મારો તો એક

જો ગાંડી મારો તો
એક જ નિયમ છે,
છોકરી પટે તો #Best
ને ના પટે તો #Next !!
😂😂😂😂😂😂

jo gandi maro to
ek j niyam chhe,
chhokari pate to #best
ne na pate to #next !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

અમુક દોસ્ત ખાલી દોસ્ત નહીં,

અમુક દોસ્ત
ખાલી દોસ્ત નહીં,
માથાનો દુખાવો
પણ હોય છે !!
😂😂😂😂😂😂

amuk dost
khali dost nahi,
mathano dukhavo
pan hoy chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

માણસનું મગજ 24 કલાક કામ

માણસનું મગજ
24 કલાક કામ કરે પણ બે
વખત તો બંધ પડી જ જાય છે,
એક પરીક્ષા વખતે અને બીજું કોઈ
છોકરીને જોવા જાય ત્યારે !!
😂😂😂😂😂

manas nu magaj
24 kalak kam kare pan be
vakhat to bandh padi j jay chhe,
ek pariksha vakhate ane biju koi
chhokarine jova jay tyare !!
😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

જ્યારે પપ્પા મને બોલવાનું ચાલુ

જ્યારે પપ્પા મને
બોલવાનું ચાલુ કરે છે,
ત્યારે મમ્મીને મારા સાત જન્મોની
ભૂલો યાદ આવી જાય છે !!
😂😂😂😂😂

jyare pappa mane
bolavanu chalu kare chhe,
tyare mummy ne mara sat janmoni
bhulo yad aavi jay chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

તમારી #GF ને હંમેશા ખુશ

તમારી #GF ને
હંમેશા ખુશ રાખો,
ના રાખી શકો તો લાવો
નંબર મને આપો !!
😜😜😜😜😜

tamari #gf ne
hammesha khush rakho,
na rakhi shako to lavo
number mane aapo !!
😜😜😜😜😜

Gujarati Jokes

2 years ago

દિવાળીના રોકેટ જોઇને જાણવા મળ્યું,

દિવાળીના રોકેટ
જોઇને જાણવા મળ્યું,
કે બહુ ઉંચે જવું હોય તો
બોટલ જરૂરી છે !!

divalina roket
joine janava malyu,
ke bahu unche javu hoy to
botal jaruri chhe !!

Gujarati Jokes

2 years ago

દરેક વખતે એક જ ભૂલ

દરેક વખતે
એક જ ભૂલ ના કરો,
દરેક વખતે અલગ
અલગ ભૂલ કરો !!
😂😂😂😂😂😂😂

darek vakhate
ek j bhul na karo,
darek vakhate alag
alag bhul karo !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.