
જીવમાં જીવ આવ્યો, જયારે ખબર
જીવમાં જીવ આવ્યો,
જયારે ખબર પડી કે એને
પણ કોઈકે પોતાનો
બનાવીને છોડી દીધો !!
😝😝😝😝😝😝
jiv ma jiv aavyo,
jayare khabar padi ke ene
pan koike potano
banavine chhodi didho !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
માસુમ દેખાતી છોકરીઓ, લાફો બહુ
માસુમ
દેખાતી છોકરીઓ,
લાફો બહુ જોરથી
મારે છે હો !!
😂😂😂😂😂😂
masum
dekhati chhokario,
lafo bahu jor thi
mare chhe ho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બહુ કંટાળો આવે છે, કોઈકનું
બહુ કંટાળો આવે છે,
કોઈકનું મગજ
ખાવું પડશે હવે !!
😂😂😂😂😂😂
bahu kantalo aave chhe,
koik nu magaj
khavu padashe have !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આજકાલ વિદ્યાર્થીઓનો માસુમ સવાલ, નવરાત્રીમાં
આજકાલ
વિદ્યાર્થીઓનો
માસુમ સવાલ,
નવરાત્રીમાં હું નાચું કે
પછી વાંચું !!
😂😂😂😂😂😂
aajakal
vidyarthiono
masum saval,
navaratrima hu nachu ke
pachhi vanchu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જે લોકો જવાના બહાના શોધે
જે લોકો
જવાના બહાના શોધે છે,
એવા લોકોને દરવાજા સુધી
મૂકી આવવા જોઈએ !!
😂😂😂😂😂😂
je loko
javana bahana shodhe chhe,
eva lokone daravaja sudhi
muki aavava joie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારી પણ કોઈ એક #GF
મારી પણ
કોઈ એક #GF હતી,
આ સિઝનમાં એના
પણ લગ્ન છે !!
😂😂😂😂😂
mari pan
koi ek #gf hati,
aa sizan ma ena
pan lagn chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
લોકડાઉન પહેલા હું થોડો આળસુ
લોકડાઉન પહેલા
હું થોડો આળસુ હતો,
પણ હવે તો આળસુ
Pro Max થઇ ગયો છું !!
😂😂😂😂😂😂😂
lockdown pahela
hu thodo aalasu hato,
pan have to aalasu
pro max thai gayo chhu !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તમે જેના કારણે દારુ અને
તમે જેના કારણે દારુ
અને સિગરેટ પીતા થયા,
તે કોઈ બીજાના કારણે આજે
ખાટું ખાવા લાગી છે !!
😂😂😂😂😂😂😂
tame jena karane daru
ane sigaret pita thay,
te koi bijana karane aaje
khatu khava lagi chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એક દિવસ CRY DAY પણ
એક દિવસ CRY
DAY પણ હોવો જોઈએ,
એ દિવસે SINGLE લોકો
ચોધાર આંસુએ રડી શકે !!
😂😂😂😂😂😂
ek divas cry
day pan hovo joie,
e divase single loko
chodhar aansue radi shake !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જો તમારે કોઈના મગજનું દહીં
જો તમારે કોઈના
મગજનું દહીં કરવું હોય,
તો બે ચાર મેસેજ કરીને
ડીલીટ કરી દો !!
😂😂😂😂😂😂
jo tamare koina
magaj nu dahi karavu hoy,
to be char message karine
delete kari do !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago