હવે આવી અફવા કોણ ફેલાવે
હવે આવી
અફવા કોણ ફેલાવે છે,
કે સાંજ પડતા જ Jio ના નેટમાં
ધીરુભાઈની આત્મા ઘુસી જાય છે
એટલે નેટ ધીરુ ધીરુ ચાલે છે !!
😂😂😂😂😂😂
have aavi
afava kon felave chhe,
ke sanj padata j jio na net ma
dhirubhaini aatma ghusi jay chhe
etale net dhiru dhiru chale chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago