
હું ઘર છોડીને જાઉં છું,
હું ઘર છોડીને જાઉં છું,
આટલું બધું કામ પણ કોઈ
કરાવતું હશે યાર !!
😂😂😂😂😂
hu ghar chhodine jau chhu,
aatalu badhu kam pan koi
karavatu hashe yar !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ક્યારેક ક્યારેક મન કરે છે,
ક્યારેક
ક્યારેક મન કરે છે,
ઘરવાળાથી છુટ્ટા છેડા
લઇ લઉં !!
😂😂😂😂😂😂
kyarek
kyarek man kare chhe,
gharavalathi chhutta chheda
lai lau !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ક્યારેક એ જોઇને બહુ હસવું
ક્યારેક એ જોઇને
બહુ હસવું આવે,
કે જેને તમે આટલું ચાહો
એ જ તમને ઇગ્નોર કરે !!
😡😂😡😂😡😂
kyarek e joine
bahu hasavu aave,
ke jene tame aatalu chaho
e j tamane ignore kare !!
😡😂😡😂😡😂
Gujarati Jokes
2 years ago
ઘરે ઝાડું પોતા લગાવી લો,
ઘરે ઝાડું પોતા લગાવી લો,
પણ કોઇથી દિલ ના લગાવો !!
😜😜😜😜😜
ghare zadu pota lagavi lo,
pan koithi dil na lagavo !!
😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
તમે મહા મહેનતે ભુલાવેલ એ
તમે મહા મહેનતે
ભુલાવેલ એ ગર્લફ્રેંડની યાદો,
ફરીથી તાજી કરાવવા આવી
ગયો છે શિયાળો !!
😂😂😂😂😂
tame maha mahenate
bhulavel e girlfriend ni yado,
farithi taji karavava aavi
gayo chhe shiyalo !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક નાના વાક્યો બહુ શાંતિ
અમુક નાના વાક્યો
બહુ શાંતિ આપે છે,
જેમ કે હું હજુ બે ત્રણ
દિવસ રોકાવાની છું !!
😂😂😂😂😂😂😂
amuk nana vakyo
bahu shanti aape chhe,
jem ke hu haju be tran
divas rokavani chhu !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ભાઈ એ તારો વહેમ છે,
ભાઈ એ તારો વહેમ છે,
કે એ માત્ર તારી સાથે જ
વાતો કરે છે !!
😂😂😂😂😂😂
bhai e taro vahem chhe,
ke e matr tari sathe j
vato kare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દરેક છોકરીની એક દોસ્ત હોય
દરેક છોકરીની
એક દોસ્ત હોય છે,
જે એને બતાવે છે કે કયો
છોકરો એના પર
લાઈન મારે છે !!
😂😂😂😂😂😂
darek chhokarini
ek dost hoy chhe,
je ene batave chhe ke kayo
chhokaro ena par
line mare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
શું ફાયદો આ 6 ફૂટની
શું ફાયદો
આ 6 ફૂટની હાઈટનો,
જયારે ચાલવાનું તો પેલી 5 ફૂટ
વાળીના ઇશારા ઉપર જ છે !!
😂😂😂😂😂😂
shu fayado
6 fut ni hight no,
jayare chalavanu to peli 5 fut
valina ishara upar j chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બોયફ્રેન્ડને એટલો પણ ના લુંટવો,
બોયફ્રેન્ડને
એટલો પણ ના લુંટવો,
કે પુછપરછ માટે ED
ઓફીસ જવું પડે !!
😂😂😂😂😂😂
boyfriend ne
etalo pan na luntavo,
ke puchhparachh mate ed
office javu pade !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago