
જવાબ દેતા અમને પણ આવડે
જવાબ દેતા
અમને પણ આવડે છે,
બસ કીચડમાં પથ્થર
ફેંકવાની આદત નથી !!
😂😂😂😂😂😂😂
javab deta
amane pan aavade chhe,
bas kichad ma paththar
fenkavani aadat nathi !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બસ આ 3 દિવસ પસાર
બસ આ 3 દિવસ
પસાર કરવાના છે,
અને અડધું 2022
સફળતાપૂર્વક બરબાદ !!
😜😜😜😜😜😜
bas aa 3 divas
pasar karavana chhe,
ane adadhu 2022
safalatapurvak barabad !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
ગુલાબ ના આપો તો કંઈ
ગુલાબ ના આપો
તો કંઈ નહીં,
કોઈ ગુલાબજાંબુ તો
ખવડાવી દો !!
😜😜😜😜😜😜
gulab na aapo
to kai nahi,
koi gulabjambu to
khavadavi do !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
આ હરકોઈ પર મરવા વાળા,
આ હરકોઈ પર
મરવા વાળા,
સાચે જ મરી જાય
તો સારું !!
😂😂😂😂😂😂
aa harakoi par
marava vala,
sache j mari jay
to saru !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બધા કહે છે પુસ્તકો આપણા
બધા કહે છે પુસ્તકો
આપણા મિત્રો હોય છે,
હવે રામ જાણે કોના હોય છે !!
😂😂😂😂😂😂
badha kahe chhe pustako
aapana mitro hoy chhe,
have ram jane kona hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મને લગ્નની ચિંતા નથી, પણ
મને લગ્નની ચિંતા નથી,
પણ એની ચિંતા છે જેના
મારી સાથે લગ્ન થશે !!
😂😂😂😂😂😂
mane lagn ni chinta nathi,
pan eni chinta chhe jena
mari sathe lagn thashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
Positive રહેવાનો એ મતલબ નથી,
Positive રહેવાનો
એ મતલબ નથી,
કે ગાંડાની જેમ આખો
દિવસ હસતા રહો !!
😂😂😂😂😂😂
positive rahevano
e matalab nathi,
ke gandani jem aakho
divas hasata raho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ખબર નહીં તું ગર્લફ્રેન્ડ છે
ખબર નહીં તું
ગર્લફ્રેન્ડ છે કે ડુંગળી,
રડાવે જ રાખે છે મને !!
😂😂😂😂😂
khabar nahi tu
girlfriend chhe ke dungali,
radave j rakhe chhe mane !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જો રૂપાળા હોવું કોઈ ગુનો
જો રૂપાળા
હોવું કોઈ ગુનો છે,
તો મારી ફ્રેન્ડ સાવ
નિર્દોષ છે !!
😂😂😂😂😂😂
jo rupala
hovu koi guno chhe,
to mari friend sav
nirdosh chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સારું છે ભગવાને રાત બનાવી,
સારું છે
ભગવાને રાત બનાવી,
નહીં તો 24 કલાક માટે
4GB નેટની જરૂર પડતી !!
😂😂😂😂😂😂
saru chhe
bhagavane rat banavi,
nahi to 24 kalak mate
4gb net ni jarur padati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago