
જિંદગી તો બહુ જોરદાર છે,
જિંદગી તો બહુ જોરદાર છે,
બસ દોસ્તોને આપેલા પૈસા
પાછા મળી જાય !!
😂😂😂😂😂😂
jindagi to bahu joradar chhe,
bas dostone aapela paisa
pachha mali jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બરબાદ થવાના ઘણા રસ્તા હતા,
બરબાદ થવાના
ઘણા રસ્તા હતા,
પણ મારા દોસ્તે
#PUBG જ પસંદ કર્યું !!
😂😂😂😂😂😂
barabad thavana
ghana rasta hata,
pan mara doste
#pubg j pasand karyu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આ બિગબોસવાળા ઉઠીને બસ નાચવા
આ બિગબોસવાળા ઉઠીને
બસ નાચવા જ લાગી જાય છે,
અહીં તો ઉઠીને કલાક તો એ
વિચારું છું કે હું કોણ છું ને ક્યાં છું !!
😂😂😂😂😂😂
aa bigbossvala uthine
bas nachava j lagi jay chhe,
ahi to uthine kalak to e
vicharu chhu ke hu kon chhu ne kya chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બેવફાઈ સુધી તો ઠીક હતું,
બેવફાઈ સુધી તો ઠીક હતું,
પણ જતા જતા એની બહેનપણીમાં
પણ એ મને બ્લોક કરાવતી ગઈ !!
😂😂😂😂😂😂
bevafai sudhi to thik hatu,
pan jata jata eni bahenpanima
pan e mane block karavati gai !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ઝેર લાગે છે મને એ
ઝેર લાગે છે મને
એ લોકો જે પાસવર્ડ પૂછે છે,
અરે ડોબાઓ પાસવર્ડ કેવો જ
હોત તો લગાવતી શું કામ !!
😝😝😝😝😝😝
zer lage chhe mane
e loko je password puchhe chhe,
are dobao password kevo j
hot to lagavati shu kam !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
તું કોઈ બીજા જોડે પ્રેમ
તું કોઈ બીજા
જોડે પ્રેમ કરી લેજે,
મને તારી બહેનપણી
વધારે ગમે છે !!
😂😂😂😂😂😂
tu koi bija
jode prem kari leje,
mane tari bahenpani
vadhare game chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આપ કુછ ઇસ તરહસે હમારે
આપ કુછ ઇસ તરહસે
હમારે દિલ મેં આયે,
જેસે બાજરી કે ખેત મેં
સાંઢ ઘૂસ જાયે !!
😂😂😂😂😂😂😂😂
aap kuchh is tarahase
hamare dil me aaye,
jese bajari ke khet me
sandh ghus jaye !!
😂😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પ્રેમમાં આંધળો માણસ અને ચામાં
પ્રેમમાં આંધળો માણસ
અને ચામાં ડૂબેલું બિસ્કીટ,
બંનેને બચાવવા ખુબ
મુશ્કેલ હોય છે !!
😝😝😝😝😝😝
prem ma aandhalo manas
ane cha ma dubelu biskit,
bannene bachavava khub
muskel hoy chhe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
અમુક લોકો બિલકુલ મચ્છર જેવા
અમુક લોકો
બિલકુલ મચ્છર જેવા હોય છે,
દુનિયામાં ખાલી લોકોનું લોહી
પીવા જ આવ્યા હોય છે !!
😝😝😝😝😝😝
amuk loko
bilakul machchhar jeva hoy chhe,
duniyama khali lokonu lohi
piva j aavya hoy chhe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
એક વાત માર્ક કરજો સાહેબ,
એક વાત
માર્ક કરજો સાહેબ,
મોટાભાગની છોકરીઓના
મગજના સ્ક્રુ સાવ ઢીલા
જ હોય છે !!
😂😂😂😂😂😂
ek vat
mark karajo saheb,
motabhag ni chhokariona
magaj na skru sav dhila
j hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago