

આ બિગબોસવાળા ઉઠીને બસ નાચવા
આ બિગબોસવાળા ઉઠીને
બસ નાચવા જ લાગી જાય છે,
અહીં તો ઉઠીને કલાક તો એ
વિચારું છું કે હું કોણ છું ને ક્યાં છું !!
😂😂😂😂😂😂
aa bigbossvala uthine
bas nachava j lagi jay chhe,
ahi to uthine kalak to e
vicharu chhu ke hu kon chhu ne kya chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago