
છોકરાઓ ક્યારેય ભેદભાવ નથી કરતા,
છોકરાઓ ક્યારેય
ભેદભાવ નથી કરતા,
છોકરી હોય કે ભાભી લાઈન
સરખી જ મારે છે !!
😂😂😂😂😂😂
chhokarao kyarey
bhedabhav nathi karata,
chhokari hoy ke bhabhi line
sarakhi j mare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દિલથી ભરોસો ત્યારે જ ઉઠી
દિલથી ભરોસો
ત્યારે જ ઉઠી ગયો,
જયારે બાયોલોજીની બુકમાં
દિલની આકૃતિ જોઈ !!
😂😂😂😂😂😂😂
dil thi bharoso
tyare j uthi gayo,
jayare bayolojini book ma
dil ni akruti joi !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તું પોતે જ ગુલાબ છે
તું પોતે જ ગુલાબ છે
તને શું ગુલાબ આપું,
આમ કહીને નવરીનો 50
રૂપિયા બચાવી ગયો !!
😂😂😂😂😂😂
tu pote j gulab chhe
tane shu gulab aapu,
aam kahine navarino 50
rupiya bachavi gayo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હે ભગવાન મને ઉઠાવી લે,
હે ભગવાન મને ઉઠાવી લે,
અને ફેંકી દે મારા સાસરે !!
😂😂😂😂😂
he bhagavan mane uthavi le,
ane fenki de mara sasare !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક છોકરીઓનું નામ હોય છે
અમુક છોકરીઓનું
નામ હોય છે નિધિ,
પણ એ ક્યારેય
ના હોય સીધી !!
😂😂😂😂😂😂
amuk chhokarionu
nam hoy chhe nidhi,
pan e kyarey
na hoy sidhi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારી ઈચ્છા છે કે મને
મારી ઈચ્છા છે
કે મને એવી નોકરી મળે,
જેમાં ઊંઘવાનું અને ખાવાનું
જ કામ હોય !!
😜😜😜😜😜
mari ichchha chhe
ke mane evi nokari male,
jema unghavanu ane khavanu
j kam hoy !!
😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
જ્યાં આખી દુનિયાના ગંદા વિચારો
જ્યાં આખી દુનિયાના
ગંદા વિચારો પુરા થાય છે,
ત્યાંથી તો મારા મિત્રોના
વિચારો શરુ થાય છે !!
😝😝😝😝😝😝
jya aakhi duniyana
ganda vicharo pura thay chhe,
tyanthi to mara mitrona
vicharo sharu thay chhe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
બધા પુરુષો પોતપોતાની પત્નીની ચોટી
બધા પુરુષો પોતપોતાની
પત્નીની ચોટી પકડીને સુવે,
નહીંતર તમારી સજની ક્યારે
ગજની બની જશે નક્કી નહીં !!
😜😜😜😜😜
badha purusho potpotani
patnini choti pakadine suve,
nahintar tamari sajani kyare
gajani bani jashe nakki nahi !!
😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
તમે એસબીઆઈ બેંકમાં જાઓ અને
તમે એસબીઆઈ બેંકમાં
જાઓ અને પહેલીવારમાં જ
તમારું કામ થઇ જાય,
તો એ જંગ જીતવાથી કમ નથી હો !!
😂😂😂😂😂😂
tame sbi bank ma
jao ane pahelivar ma j
tamaru kam thai jay,
to e jang jitavathi kam nathi ho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
માથામાંથી વાળ અને નજરમાંથી લોકો,
માથામાંથી વાળ
અને નજરમાંથી લોકો,
ઉતરતા જ જઈ રહ્યા છે !!
😂😂😂😂😂😂
mathamathi val
ane najar mathi loko,
utarata j jai rahya chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago