
છોકરી મોઢું ધોઈ લે એટલે
છોકરી મોઢું ધોઈ લે
એટલે સમજી લેવાનું એ
ક્યાંય જવાની નથી,
અને છોકરો મોઢું ધોવે
એટલે સમજવાનું કે
એ નક્કી ક્યાંક જવાનો છે !!
😂😂😂😂😂😂
chhokari modhu dhoi le
etale samaji levanu e
kyany javani nathi,
ane chhokaro modhu dhove
etale samajavanu ke
e nakki kyank javano chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બીજી છોકરીઓમાંથી ઉંચો જ નથી
બીજી છોકરીઓમાંથી
ઉંચો જ નથી આવતો,
લાગે છે મારે હવે તંત્ર મંત્ર
ચાલુ કરવા પડશે !!
😂😂😂😂😂😂
biji chhokariomathi
uncho j nathi aavato,
lage chhe mare have tantr mantr
chalu karava padashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દુધના પાવડરની જેમ, દારૂનો પાવડર
દુધના પાવડરની જેમ,
દારૂનો પાવડર
આવે ખરો ?
😂😂😂😂😂😂
dudh na pavadar ni jem,
daruno pavadar
aave kharo?
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અને અંતે એક દિવસ, આપણા
અને અંતે એક દિવસ,
આપણા બધાના
લગ્ન થઇ જશે !!
😂😂😂😂😂😂
ane ante ek divas,
aapana badhana
lagn thai jashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જિંદગીમાં એક હરામી દોસ્ત હોવો
જિંદગીમાં એક
હરામી દોસ્ત હોવો જોઈએ,
પણ ભગવાને તો મને આખી
ફોજ આપી દીધી છે !!
😂😂😂😂😂😂
jindagima ek
harami dost hovo joie,
pan bhagavane to mane aakhi
foj aapi didhi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ખાલી પ્રેમથી કામ નહીં ચાલે,
ખાલી પ્રેમથી
કામ નહીં ચાલે,
તમારે મારા માટે વાસણ
પણ ઘસવા પડશે !!
😂😂😂😂😂😂
khali prem thi
kam nahi chale,
tamare mara mate vasan
pan ghasava padashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હે ભગવાન મારા વાળી જ્યાં
હે ભગવાન
મારા વાળી જ્યાં પણ હોય,
સમય સમય પર એનું સેટિંગ
બગાડતા રહેજો !!
😂😂😂😂😂😂
he bhagavan
mar vali jya pan hoy,
samay samay par enu setting
bagadata rahejo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હવે નહીં આવું હું તારી
હવે નહીં આવું
હું તારી ગલીમાં,
મેં મારી ગલીમાં જ
એક પટાવી લીધી છે !!
😂😂😂😂😂😂
have nahi aavu
hu tari galima,
me mari galima j
ek patavi lidhi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
વૈજ્ઞાનિકો પણ આજ સુધી જાણી
વૈજ્ઞાનિકો પણ આજ
સુધી જાણી નથી શક્યા,
કે પ્રેમમાં લોકો #તોતલા
કઈ રીતે થઇ જાય છે !!
😂😂😂😂😂😂
vaignaniko pan aaj
sudhi jani nathi shakya,
ke prem ma loko #totala
kai rite thai jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જેટલા છોકરા TikTok પર છોકરા
જેટલા છોકરા TikTok પર
છોકરા બની ગયા છે,
ભગવાન કરે એ બધા
પ્રેગ્નન્ટ થઇ જાય !!
😂😂😂😂😂😂
jetala chhokara tiktok par
chhokara bani gaya chhe,
bhagavan kare e badha
pregnant thai jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago