

છોકરી મોઢું ધોઈ લે એટલે
છોકરી મોઢું ધોઈ લે
એટલે સમજી લેવાનું એ
ક્યાંય જવાની નથી,
અને છોકરો મોઢું ધોવે
એટલે સમજવાનું કે
એ નક્કી ક્યાંક જવાનો છે !!
😂😂😂😂😂😂
chhokari modhu dhoi le
etale samaji levanu e
kyany javani nathi,
ane chhokaro modhu dhove
etale samajavanu ke
e nakki kyank javano chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago