Teen Patti Master Download
મારા વાળો એટલો અલગ હતો,

મારા વાળો
એટલો અલગ હતો,
કે મારાથી જ અલગ
થઇ ગયો !!
😂😂😂😂😂😂

mara valo
etalo alag hato,
ke marathi j alag
thai gayo !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

વિડીયો કોલમાં માણસ સામેવાળા કરતા,

વિડીયો કોલમાં
માણસ સામેવાળા કરતા,
પોતાનું ડાચું જોતો હોય કે એ
ખરાબ તો નથી લાગતો ને !!
😂😂😂😂😂😂

vidio call ma
manas samevala karata,
potanu dachu joto hoy ke e
kharab to nathi lagato ne !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

બહેનપણીનો બોયફ્રેન્ડ ખરાબ હોય તો

બહેનપણીનો
બોયફ્રેન્ડ ખરાબ
હોય તો ખરાબ લાગે છે,
અને બહુ સારો હોય તો
પણ ખરાબ લાગે છે !!
😜😜😜😜😜😜

bahenpanino
boyfriend kharab
hoy to kharab lage chhe,
ane bahu saro hoy to
pan kharab lage chhe !!
😜😜😜😜😜😜

Gujarati Jokes

2 years ago

લગ્નમાં સ્ત્રીઓ એકબીજાની સાડી જોઇને

લગ્નમાં સ્ત્રીઓ એકબીજાની
સાડી જોઇને બળતરા કરે,
અને પુરુષો એકબીજાની સ્ત્રી
જોઇને બળતરા કરે !!
😂😂😂😂😂😂

lagn ma strio ekabijani
sadi joine balatara kare,
ane purusho ekabijani stri
joine balatara kare !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

પેટ્રોલપંપ પર લખે મોબાઈલ વાપરવો

પેટ્રોલપંપ પર લખે
મોબાઈલ વાપરવો નહીં,
અને પાછા ત્યાં જ લખે
PayTm કરો !!
😝😝😝😝😝😝

petrol pump par lakhe
mobile vaparavo nahi,
ane pachha tya j lakhe
paytm karo !!
😝😝😝😝😝😝

Gujarati Jokes

2 years ago

અમુક લોકો રમતને કેરિયર બનાવે

અમુક લોકો રમતને
કેરિયર બનાવે છે,
અહીં તો કેરિયર જ
રમત બની ગયું છે !!
😡😂😡😂😡😂😡

amuk loko ramat ne
keriyar banave chhe,
ahi to keriyar j
ramat bani gayu chhe !!
😡😂😡😂😡😂😡

Gujarati Jokes

2 years ago

એક છોકરીને જોવાના ચક્કરમાં ને

એક છોકરીને જોવાના
ચક્કરમાં ને ચક્કરમાં,
આજે હું 96 રૂપિયાની
તો ચા પી ગયો !!
😂😂😂😂😂😂

ek chhokarine jovana
chakkar ma ne chakkar ma,
aaje hu 96 rupiyani
to cha pi gayo !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

જિંદગી હંમેશા બીજો મોકો આપે

જિંદગી હંમેશા
બીજો મોકો આપે છે,
સરળ શબ્દોમાં તેને
આવતીકાલ કહેવાય છે !!
😂😂😂😂😂😂

jindagi hammesha
bijo moko aape chhe,
saral shabdoma tene
aavatikal kahevay chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

જો ઉંઘવાના રૂપિયા મળતા હોત,

જો ઉંઘવાના
રૂપિયા મળતા હોત,
તો દુનિયાના સૌથી અમીર
લોકોમાં મારું નામ હોત !!
😂😂😂😂😂

jo unghavana
rupiya malata hot,
to duniyana sauthi amir
lokoma maru nam hot !!
😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

હે ભગવાન બસ એક જ

હે ભગવાન
બસ એક જ પ્રાર્થના છે,
મારા દોસ્તને એના કરતા પણ
વધારે હરામી ટેણિયું આપજો !!
😂😂😂😂😂😂

he bhagavan
bas ek j prarthana chhe,
mara dost ne ena karata pan
vadhare harami teniyu aapajo !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.