
તું કહે રાત તો રાત
તું કહે રાત તો રાત
અને તું કહે દિવસ તો દિવસ,
કેમ કે ગાંડા માણસો સાથે
કોણ મગજમારી કરે !!
😂😂😂😂😂😂
tu kahe rat to rat
ane tu kahe divas to divas,
kem ke ganda manaso sathe
kon magajmari kare !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
છોકરાઓ ભૂખ્યા-તરસ્યા રહી શકે, પણ
છોકરાઓ
ભૂખ્યા-તરસ્યા રહી શકે,
પણ સુંદર છોકરીને
ઘૂર્યા વગર નહીં !!
😂😂😂😂😂😂
chhokarao
bhukhya-tarasya rahi shake,
pan sundar chhokarine
ghurya vagar nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ઓયે સીધી રીતે મારો થાય
ઓયે સીધી
રીતે મારો થાય છે,
કે પછી તાંત્રિક પાસે જાઉં ?
😂😂😂😂😂😂
oye sidhi
rite maro thay chhe,
ke pachhi tantrik pase jau?
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
છોકરીની પાછળ ના ભાગો, છોકરીનું
છોકરીની પાછળ ના ભાગો,
છોકરીનું પર્સ લઈને ભાગો તો
છોકરી તમારી પાછળ ભાગશે !!
😂😂😂😂😂😂
chhokarini pachhal na bhago,
chhokarinu pars laine bhago to
chhokari tamari pachhal bhagashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક લોકો પાસે શકલ હોય
અમુક લોકો
પાસે શકલ હોય છે,
બસ અક્કલ નથી
હોતી સાહેબ !!
😂😂😂😂😂😂
amuk loko
pase shakal hoy chhe,
bas akkal nathi
hoti saheb !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જેને મારા #ONLINE રહેવાથી પ્રોબ્લેમ
જેને મારા #ONLINE
રહેવાથી પ્રોબ્લેમ થતો હોય,
એ કસ્ટમર કેરમાં ફોન કરીને
પોતાનું #NET બંધ કરાવી લે !!
😂😂😂😂😂😂
jene mara #online
rahevathi problem thato hoy,
e costamer care ma phone karine
potanu #net bandh karavi le !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બીજા બધાની ગર્લફ્રેન્ડ તૈયાર થાય
બીજા બધાની ગર્લફ્રેન્ડ
તૈયાર થાય ત્યારે કેટરીના લાગે,
અને મારી ગર્લફ્રેન્ડ તૈયાર થાય
એટલે સાલી કાર્ટુન લાગે !!
😂😂😂😂😂😂
bija badhani girlfriend
taiyar thay tyare ketrina lage,
ane mari girlfriend taiyar thay
etale sali kartun lage !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પ્રેમ મળે તો પણ એટલી
પ્રેમ મળે તો પણ
એટલી ખુશી ના થાય,
જેટલી સવારમાં ગરમાગરમ
ગાંઠિયા મળી જાય તો થાય !!
😂😂😂😂😂
prem male to pan
etali khushi na thay,
jetali savar ma garamagaram
ganthiya mali jay to thay !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સપનામાં જોયું મેં સાજનનું મુખડું,
સપનામાં જોયું
મેં સાજનનું મુખડું,
જાગીને જોયું તો
ઓશીકું અને ગોદડું !!
😂😂😂😂😂
sapanama joyu
me sajan nu mukhadu,
jagine joyu to
oshiku ane godadu !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
લાગે છે મારી ક્રશને લખતા
લાગે છે મારી ક્રશને
લખતા નથી આવડતું,
એટલે જ મેસેજ જોઇને કોઈ
જવાબ નથી આપતી !!
😂😂😂😂😂😂😂
lage chhe mari crush ne
lakhata nathi aavadatu,
etale j message joine koi
javab nathi aapati !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago