હું હવે તારું ધ્યાન મારા
હું હવે તારું ધ્યાન
મારા કરતા પણ વધારે રાખીશ,
કેમ કે આ દુનિયામાં એક તું છે
જે જીવે છે ફક્ત મારા માટે !!
hu have taru dhyan
mara karata pan vadhare rakhish,
kem ke duniyama ek tu chhe
je jive chhe fakt mara mate !!
Romantic Shayari Gujarati
2 years ago