બધું જાણવું જરૂરી નથી હોતું
બધું જાણવું
જરૂરી નથી હોતું સંબંધમાં,
કેટલીક વાતો એવી હોય છે
જે આપણે સમજી લેવી પડે છે !!
badhu janavu
jaruri nathi hotu sambandh ma,
ketalik vato evi hoy chhe
je aapane samaji levi pade chhe !!
Sambandh Status Gujarati
3 years ago
હોય છે અમુક દોસ્તો, જે
હોય છે અમુક દોસ્તો,
જે સારી બાબતો પણ ગાળો
દઈને શીખવાડે છે !!
😂😂😂😂😂
hoy chhe amuk dosto,
je sari babato pan galo
daine shikhavade chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મિત્રોને જ્ઞાન એટલું જ દેવું,
મિત્રોને જ્ઞાન એટલું જ દેવું,
જેટલી ગાળો ખાવાની
તમારામાં ત્રેવડ હોય !!
😂😂😂😂😂😂
mitrone gnan etalu j devu,
jetali galo khavani
tamarama trevad hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એ છોકરી છે સાહેબ, પ્રેમમાં
એ છોકરી છે સાહેબ,
પ્રેમમાં જન્નત બતાવી દેશે અને
નફરતમાં ઔકાત પણ !!
e chhokari chhe saheb,
prem ma jannat batavi deshe ane
nafarat ma aukat pan !!
Love Shayari Gujarati
3 years ago
હવે એ કોઈ બીજાને કહેતી
હવે એ કોઈ
બીજાને કહેતી હશે,
હું બસ તારી જ છું પાગલ !!
have e koi
bijane kaheti hashe,
hu bas tari j chhu pagal !!
Bewafa Shayari Gujarati
3 years ago
અહીં બધા શાંત છે કોઈ
અહીં બધા શાંત છે
કોઈ અવાજ નથી કરતુ,
સાચું બોલીને કોઈ કોઈને
નારાજ નથી કરતુ !!
ahi badha shant chhe
koi avaj nathi karatu,
sachu boline koi koine
naraj nathi karatu !!
Sad Shayari Gujarati
3 years ago
મારે પ્રેમમાં કોઈ ગીફ્ટ નથી
મારે પ્રેમમાં
કોઈ ગીફ્ટ નથી જોઈતી,
બસ તમે મારા થઇ જાઓ
એ જ પુરતું છે !!
mare prem ma
koi gift nathi joiti,
bas tame mara thai jao
e j puratu chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
પરાણે પ્રગટાવેલા દીવાથી, અજવાળું તો
પરાણે
પ્રગટાવેલા દીવાથી,
અજવાળું તો થાય પણ
અંધારું જાય નહીં !!
parane
pragatavel divathi,
ajavalu to thay pan
andharu jay nahi !!
Gujarati Suvichar
3 years ago
બધા થોડા થોડા વખાણ કરો,
બધા થોડા
થોડા વખાણ કરો,
હમણાં કેટલાય દિવસથી
હું શરમાઈ નથી !!
😂😂😂😂😂😂
badha thoda
thoda vakhan karo,
hamana ketalay divas thi
hu sharamai nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દાનમાં કરેલું રોકાણ, ક્યારેય નિષ્ફળ
દાનમાં કરેલું રોકાણ,
ક્યારેય નિષ્ફળ નથી જતું !!
dan ma karelu rokan,
kyarey nishfal nathi jatu !!
Gujarati Suvichar
3 years ago
