કોઈ મારું શું બગાડી લેવાનું,
કોઈ મારું
શું બગાડી લેવાનું,
હું ખુદ જ મારું બધું
બગાડીને બેઠો છું !!
😂😂😂😂😂😂
koi maru
shu bagadi levanu,
hu khud j maru badhu
bagadine betho chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મને દિવસમાં ખાલી, 24 કલાક
મને દિવસમાં ખાલી,
24 કલાક ઊંઘવા
જોઈએ છે !!
😂😂😂😂😂😂
mane divas ma khali,
24 kalak unghava
joie chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મમ્મીનો નેશનલ જવાબ, તારી સાસુને
મમ્મીનો નેશનલ જવાબ,
તારી સાસુને પણ આમ જ
જવાબ આપજે હો !!
😂😂😂😂😂😂
mummyno national javab,
tari sasune pan aam j
javab aapaje ho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તું માને તો ઠીક છે,
તું માને તો ઠીક છે,
બાકી ઉપાડીને લઇ
જઈશ તને !!
tu mane to thik chhe,
baki upadine lai
jaish tane !!
Romantic Shayari Gujarati
3 years ago
એ ઝગડો કરીને ગયા હોત
એ ઝગડો કરીને
ગયા હોત તો મનાવી લેત,
પણ એ તો હસતા હસતા
છોડીને ચાલ્યા ગયા !!
e zagado karine
gaya hot to manavi let,
pan e to hasata hasata
chhodine chalya gaya !!
Breakup Shayari Gujarati
3 years ago
જયારે તું ગુસ્સો કરીને ગાલ
જયારે તું ગુસ્સો
કરીને ગાલ ફૂલાવે છે,
મન કરે છે કે ટામેટું
સમજીને ખાઈ જાઉં !!
😂😂😂😂😂😂
jayare tu gusso
karine gal fulave chhe,
man kare chhe ke tametu
samajine khai jau !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ખુબ જ સરળ છે સાચા
ખુબ જ સરળ છે
સાચા પ્રેમનું વ્યાકરણ,
થોડુક તું મારું માન થોડુક
હું તારું માનું !!
khub j saral chhe
sacha prem nu vyakaran,
thoduk tu maru man thoduk
hu taru manu !!
Love Shayari Gujarati
3 years ago
ઉગતો સૂર્ય અને દોડતા ઘોડાના
ઉગતો સૂર્ય અને
દોડતા ઘોડાના પોસ્ટરથી
પ્રગતિ નથી થતી સાહેબ,
પ્રગતિ માટે આપણે સૂર્ય ઉગે એ
પહેલા ઉઠીને દોડવું પડે છે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
ugato sury ane
dodata ghodana poster thi
pragati nathi thati saheb,
pragati mate aapane sury uge e
pahela uthine dodavu pade chhe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
હું શું કામ જોવું બીજાની
હું શું કામ
જોવું બીજાની ખામીઓ,
મને મારી ખુબસુરતી જોવાથી જ
ટાઈમ નથી મળતો ને !!
😂😂😂😂😂😂
hu shu kam
jovu bijani khamio,
mane mari khubasurati jovathi j
time nathi malato ne !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આજે પણ મેં તારા ભાગનો
આજે પણ મેં તારા ભાગનો
સમય કોઈને નથી આપ્યો,
અને તે મારા ભાગનો પ્રેમ
બીજાને આપી દીધો !!
aaje pan me tara bhag no
samay koine nathi aapyo,
ane te mara bhag no prem
bijane aapi didho !!
Bewafa Shayari Gujarati
3 years ago
