3 એક્કા હોવા છતાં હારી
3 એક્કા હોવા છતાં
હારી જવાય છે સાહેબ,
જયારે સામે આપણા જ
જોકર બનીને બેઠા હોય છે !!
3 ekka hova chhata
hari javay chhe saheb,
jayare same aapan j
jokar banine betha hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
બસ મારું દિલ જાણે છે,
બસ મારું દિલ જાણે છે,
હું કેવી રીતે રહું છું
તારા વગર !!
bas maru dil jane chhe,
hu kevi rite rahu chhu
tara vagar !!
Breakup Shayari Gujarati
3 years ago
બક બક કર્યા કરતી છોકરી,
બક બક કર્યા કરતી છોકરી,
સાચે જ બહુ ક્યુટ લાગે છે !!
bak bak karya karati chhokari,
sache j bahu cute lage chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જિંદગી જીવવા માટે શું જોઈએ ?
જિંદગી જીવવા માટે શું જોઈએ ?
એક એવી વ્યક્તિ જે તમારાથી
પણ વધારે તમારી હોય !!
jindagi jivava mate shu joie?
ek evi vyakti je tamarathi
pan vadhare tamari hoy !!
Life Quotes Gujarati
3 years ago
એ પ્રેમ પણ શું કામનો
એ પ્રેમ પણ
શું કામનો સાહેબ,
જેમાં વારેઘડીએ તમારે
સાબિતી આપવી પડે !!
e prem pan
shu kamano saheb,
jema vareghadie tamare
sabiti aapavi pade !!
Love Shayari Gujarati
3 years ago
એક વાત તો સાવ સાચી
એક વાત તો સાવ સાચી છે,
જો Care કરવાવાળું વ્યક્તિ મળી જાય
તો પ્રેમ આપોઆપ થઇ જાય છે !!
ek vat to sav sachi chhe,
jo care karavavalu vyakti mali jay
to prem aapo aap thai jay chhe !!
Love Shayari Gujarati
3 years ago
આ સમય જ કંઇક એવો
આ સમય જ
કંઇક એવો ચાલી રહ્યો છે,
કદાચ શ્વાસ રોકાઈ જાય તો
પણ કોઈને કંઈ ફરક
ના પડે !!
aa samay j
kaik evo chali rahyo chhe,
kadach shvas rokai jay to
pan koine kai farak
na pade !!
Life Quotes Gujarati
3 years ago
કેટલાક લોકોને ઘમંડ હોય છે
કેટલાક
લોકોને ઘમંડ હોય છે કે
તેમની પાછળ લાઈન લાગી છે,
પણ તેમને ખબર નથી કે લાઈન
ત્યાં જ લાગે જ્યાં વસ્તુ હલકી
ને સસ્તી હોય !!
ketalak
lokone ghamand hoy chhe ke
temani pachhal line lagi chhe,
pan temane khabar nathi ke line
tya j lage jya vastu halaki
ne sasti hoy !!
Life Quotes Gujarati
3 years ago
હું ઘણો પ્રેમ કરું છું
હું ઘણો
પ્રેમ કરું છું તને,
અને તું ઘણાયથી
પ્રેમ કરે છે !!
hu ghano
prem karu chhu tane,
ane tu ghanay thi
prem kare chhe !!
Bewafa Shayari Gujarati
3 years ago
સાચો પ્રેમ ક્યારેય બદલાતો નથી,
સાચો પ્રેમ
ક્યારેય બદલાતો નથી,
અને સાચો પ્રેમી ક્યારેય
સાથ છોડતો નથી !!
sacho prem
kyarey badalato nathi,
ane sacho premi kyarey
sath chhodato nathi !!
Love Shayari Gujarati
3 years ago
