માફી માંગવા વાળા હંમેશા ખોટા
માફી માંગવા વાળા
હંમેશા ખોટા નથી હોતા,
કેટલાક લોકો નમી જાય છે
સંબંધને નિભાવવા માટે !!
mafi mangava vala
hammesha khota nathi hota,
ketalak loko nami jay chhe
sambandh ne nibhavava mate !!
Sambandh Status Gujarati
3 years ago
તમે જો તમારા માતા પિતાના
તમે જો તમારા
માતા પિતાના જ ના થઇ શકો,
તો આ દુનિયામાં તમે બીજા
કોઈના ના થઇ શકો !!
tame jo tamara
mata pitana j na thai shako,
to duniyama tame bija
koina na thai shako !!
Life Quotes Gujarati
3 years ago
તારી સાથે વાત ના થાય,
તારી સાથે વાત ના થાય,
તો મારું દિલ ઉદાસ
થઈ જાય છે !!
tari sathe vat na thay,
to maru dil udas
thai jay chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
ક્યારેય શક ના કરતી મારા
ક્યારેય શક
ના કરતી મારા પ્રેમ પર,
તારો ના થઇ શકું તો પણ
હંમેશા તારો જ રહીશ !!
kyarey shak
na karati mara prem par,
taro na thai shaku to pan
hammesha taro j rahish !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે મને આમ ઇગ્નોર ના
ઓયે મને
આમ ઇગ્નોર ના કરીશ,
મારું દિલ સાવ નાના બાળક જેવું છે,
ગુસ્સો અને રડવું તરત
આવી જાય છે !!
oye mane
aam ignore na karish,
maru dil sav nana balak jevu chhe,
gusso ane radavu tarat
aavi jay chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
તું છોડીને ગઈ એટલે હું
તું છોડીને ગઈ
એટલે હું દુઃખી થયો,
તારા લગ્ન થઇ ગયા એટલે હું રડયો,
પણ પછી તારું #Couple Challange
જોયું ને હું પેટ પકડીને ખુબ હસ્યો !!
😂😂😂😂😂😂
tu chhodine gai
etale hu dukhi thayo,
tara lagn thai gaya etale hu radayo,
pan pachhi taru #couple challange
joyu ne hu pet pakadine khub hasyo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એક દિલ એક જાન છે,
એક દિલ એક જાન છે,
અને બંને માતા પિતા
પર કુરબાન છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
ek dil ek jan chhe,
ane banne mata pita
par kuraban chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
હું ભૂખી તરસી રહી શકું,
હું ભૂખી
તરસી રહી શકું,
પણ ચુપ ના રહી શકું !!
😂😂😂😂😂😂
hu bhukhi
tarasi rahi shaku,
pan chup na rahi shaku !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મનગમતું બોલવા માટે, અણગમતું સાંભળવાની
મનગમતું બોલવા માટે,
અણગમતું સાંભળવાની તાકાત
પણ હોવી જોઈએ સાહેબ !!
managamatu bolava mate,
anagamatu sambhalavani takat
pan hovi joie saheb !!
Life Quotes Gujarati
3 years ago
કોઈને તકલીફમાં જોઇને જરૂર હસજો,
કોઈને તકલીફમાં
જોઇને જરૂર હસજો,
એટલે એ તકલીફ ભૂલીને
તમને ગાળો આપવામાં
બીઝી થઇ જશે !!
😂😂😂😂😂😂
koine takalif ma
joine jarur hasajo,
etale e takalif bhuline
tamane galo aapavama
busy thai jashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
