બહુ નસીબવાળા હોય છે એ
બહુ નસીબવાળા હોય છે એ લોકો,
જેને ચહેરાથી નહીં પણ દિલથી
સુંદર લોકો મળે છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
bahu nasibavala hoy chhe e loko,
jene chaherathi nahi pan dil thi
sundar loko male chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
જયારે પણ કંઈ મનગમતું માંગવાની
જયારે પણ કંઈ મનગમતું
માંગવાની વાત આવશે,
ત્યારે મારા મોઢે હંમેશા
તારું જ નામ આવશે !!
jayare pan kai managamatu
mangavani vat aavashe,
tyare mara modhe hammesha
taru j nam aavashe !!
Romantic Shayari Gujarati
3 years ago
છૂટતા રહ્યા સાથ એક પછી
છૂટતા રહ્યા
સાથ એક પછી એક,
અને અંતમાં મને એકાંત
મળી ગયું !!
chhutata rahya
sath ek pachhi ek,
ane ant ma mane ekant
mali gayu !!
Sad Shayari Gujarati
3 years ago
મારી શુભ સવાર તો ત્યારે
મારી શુભ સવાર તો ત્યારે થાય,
જયારે તું વેલણ લઈને મને
જગાડવા આવે !!
😜😜😜😜😜😜
mari shubh savar to tyare thay,
jayare tu velan laine mane
jagadava aave !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
સારા માણસો તો વ્યસ્ત જ
સારા માણસો તો વ્યસ્ત જ રહ્યા,
સમય પર તો એ જ કામ આવ્યા જેને
દુનિયા ખરાબ માણસ કહે છે !!
sara manaso to vyast j rahya,
samay par to e j kam aavya jene
duniya kharab manas kahe chhe !!
Sad Shayari Gujarati
3 years ago
મારા બધા દર્દનો ઈલાજ થઇ
મારા બધા
દર્દનો ઈલાજ થઇ જાય,
જો ફરીથી તારી જોડે
મુલાકાત થઇ જાય !!
mara badha
dard no ilaj thai jay,
jo farithi tari jode
mulakat thai jay !!
Breakup Shayari Gujarati
3 years ago
જો તું મારા ઘરનો દીવો
જો તું મારા ઘરનો
દીવો બનીને આવતી હોય ને,
તો હું તને સૂરજનો દરજ્જો
આપવા પણ તૈયાર છું !!
jo tu mara ghar no
divo banine aavati hoy ne,
to hu tane suraj no darajjo
aapava pan taiyar chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
ગુસ્સાને કાબુમાં રાખતા શીખી જાઓ
ગુસ્સાને કાબુમાં રાખતા
શીખી જાઓ સાહેબ,
બાકી અહેસાસ થશે
ત્યારે અફસોસ કરશો !!
gussane kabuma rakhata
shikhi jao saheb,
baki ahesas thashe
tyare afasos karasho !!
Gujarati Suvichar
3 years ago
પોતાની દીકરીના વખાણ કરતા તો
પોતાની દીકરીના વખાણ
કરતા તો નહીં થાકતા હોય તમે,
પણ કોઈ દિવસ તમારી વહુને બેટા
કહીને બોલાવો તો એ પણ ખુશ થાય !!
potani dikarina vakhan
karata to nahi thakata hoy tame,
pan koi divas tamari vahune beta
kahine bolavo to e pan khush thay !!
Life Quotes Gujarati
3 years ago
જયારે કોઈની સાથે તમને સાચો
જયારે કોઈની સાથે
તમને સાચો પ્રેમ થઇ જાય ને,
ત્યારે ખુદ તમારી અંદર રહેલો
ઈશ્વર પણ તમને એ વ્યક્તિને
છોડવાની ના કહે છે !!
jayare koini sathe
tamane sacho prem thai jay ne,
tyare khud tamari andar rahelo
ishvar pan tamane e vyaktine
chhodavani na kahe chhe !!
Love Shayari Gujarati
3 years ago
