સફળતાના રસ્તે તડકો જ કામ
સફળતાના રસ્તે
તડકો જ કામ લાગશે,
છાંયડો મળશે તો કદાચ
અટકી જશો !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
safalatana raste
tadako j kam lagashe,
chhanyado malashe to kadach
ataki jasho !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
3 years ago
અમારી કદર એને એકલતામાં થશે,
અમારી કદર
એને એકલતામાં થશે,
અત્યારે તો એમની પાસે
ઘણા લોકો છે વાતો કરવા માટે !!
amari kadar
ene ekalatama thashe,
atyare to emani pase
ghana loko chhe vato karava mate !!
Broken Heart Shayari Gujarati
3 years ago
દિવાળી તો દર વર્ષે આવે
દિવાળી તો
દર વર્ષે આવે છે,
આ વર્ષે દિલવાળી
આવે તો કંઇક થાય !!
diwali to
dar varshe aave chhe,
aa varshe dil vali
aave to kaik thay !!
Romantic Shayari Gujarati
3 years ago
મેં મૌન જાળવ્યું એના ગુસ્સા
મેં મૌન જાળવ્યું
એના ગુસ્સા સામે,
આથી વધુ લાગણીઓનો
ખુલાસો શું હોય !!
me maun jalavyu
ena gussa same,
aathi vadhu laganiono
khulaso shu hoy !!
Love Shayari Gujarati
3 years ago
યાદ રાખજો મિત્રો બેબી બોલવા
યાદ રાખજો મિત્રો
બેબી બોલવા વાળી
એક દિવસ છોડી દેશે,
ભાઈ બોલવા વાળો દોસ્ત
ક્યારેય નહિ છોડે !!
yad rakhajo mitro
baby bolava vali
ek divas chhodi deshe,
bhai bolava valo dost
kyarey nahi chhode !!
Dosti Shayari Gujarati
3 years ago
મિત્ર છો અને મિત્ર બનીને
મિત્ર છો અને
મિત્ર બનીને જ રહો,
એનાથી આગળ વધશો
તો પ્રેમ થઇ જશે !!
mitr chho ane
mitr banine j raho,
enathi aagal vadhasho
to prem thai jashe !!
Love Shayari Gujarati
3 years ago
વાતમાં કંઇ હતું નહીં ને
વાતમાં કંઇ હતું નહીં ને
એમ જ ચર્ચાઈ ગયો,
ચપટી પ્રેમને પામવા
આખેઆખો ખર્ચાઈ ગયો.
vat ma kai hatu nahi ne
em j charchai gayo,
chapati prem ne pamava
aakhe aakho kharchai gayo.
Gujarati Jokes
3 years ago
દિલની વાતો ફક્ત એમને કહો,
દિલની વાતો
ફક્ત એમને કહો,
જે તમારા મૌનને
પણ સમજી જાય,
એમને નહીં જે ફક્ત
શબ્દો સમજે !!
dil ni vato
fakt emane kaho,
je tamara maun ne
pan samaji jay,
emane nahi je fakt
shabdo samaje !!
Love Shayari Gujarati
3 years ago
તમારા સપનાઓને આગળ રાખો, સંબંધોનો
તમારા સપનાઓને
આગળ રાખો,
સંબંધોનો કોઈ ભરોસો
નથી આજકાલ !!
tamara sapanaone
aagal rakho,
sambandhono koi bharoso
nathi aajakal !!
Life Quotes Gujarati
3 years ago
પ્રેમ એટલે એ જયારે મને
પ્રેમ એટલે એ
જયારે મને ભેટીને કહે,
તારા વગર મજા નથી
આવતી યાર !!
prem etale e
jayare mane bhetine kahe,
tara vagar maja nathi
aavati yar !!
Romantic Shayari Gujarati
3 years ago
