મને ખબર છે તું મારી
મને ખબર છે
તું મારી કેટલી ચિંતા કરે છે,
એટલે જ તો હું તને આટલો
પ્રેમ કરું છું !!
mane khabar chhe
tu mari ketali chinta kare chhe,
etale j to hu tane aatalo
prem karu chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમની દરેક વાર્તાના અંત નોખા
પ્રેમની દરેક વાર્તાના
અંત નોખા હોય છે,
ક્યાંક આંસુ તો ક્યાંક
કંકુ ચોખા હોય છે !!
prem ni darek vartana
ant nokha hoy chhe,
kyank aansu to kyank
kanku chokha hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
ભૂલો તો ઘણી થઇ છે
ભૂલો તો
ઘણી થઇ છે જિંદગીમાં,
પણ જે ભૂલ લોકોને ઓળખવામાં
થઇ એનાથી સૌથી વધારે
નુકશાન થયું છે !!
bhulo to
ghani thai chhe jindagima,
pan je bhul lokone olakhavama
thai enathi sauthi vadhare
nukashan thayu chhe !!
Sad Shayari Gujarati
3 years ago
તું આવે તો તને એક
તું આવે તો
તને એક ગિફ્ટ આપું,
તારા ગાલ પર એક સ્વીટ
કિસ આપું !!
tu aave to
tane ek gift aapu,
tara gal par ek sweet
kisa aapu !!
Romantic Shayari Gujarati
3 years ago
વિચાર્યું હતુ 2020 નું વર્ષ
વિચાર્યું હતુ
2020 નું વર્ષ #હેવન હશે,
પણ આ સાલું
તો #હેવાન નીકળ્યું !!
😂😂😂😂😂😂
vicharyu hatu
2020 nu varsh #hevan hashe,
pan aa salu
to #hevan nikalyu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આ તો સારું છે ભગવાને
આ તો સારું છે
ભગવાને રાત બનાવી છે,
બાકી આપણા જેવા 24 કલાક
મોબાઈલમાં જ ઘુસ્યા રહેતા !!
😂😂😂😂😂😂
aa to saru chhe
bhagavane rat banavi chhe,
baki aapana jeva 24 kalak
mobile ma j ghusya raheta !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જેના ખુશ થવાનું કારણ જ
જેના ખુશ થવાનું
કારણ જ તમે હો,
એ તમને રડતા
કઈ રીતે જોઈ શકે !!
jena khush thavanu
karan j tame ho,
e tamane radata
kai rite joi shake !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એ ગુના જે તમે એકલામાં
એ ગુના જે
તમે એકલામાં કરો છો,
એના સાક્ષી ભગવાન
પોતે હોય છે !!
e guna je
tame ekalama karo chho,
ena sakshi bhagavan
pote hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
ક્યારેક તો મન કરે છે,
ક્યારેક તો મન કરે છે,
ત્યાં આવીને તને બે ઝાપટ
મારીને ભાગી જાઉં !!
😂😂😂😂😂
kyarek to man kare chhe,
tya avine tane be zapat
marine bhagi jau !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ચાલ હવે સુઈ જઈએ, રાત્રે
ચાલ હવે સુઈ જઈએ,
રાત્રે સપનામાં રૂબરૂ
મળીએ !!
chal have sui jaie,
ratre sapanama rubaru
malie !!
Romantic Shayari Gujarati
3 years ago
