દિલની વાતો ફક્ત એમને કહો,
દિલની વાતો
ફક્ત એમને કહો,
જે તમારા મૌનને
પણ સમજી જાય,
એમને નહીં જે ફક્ત
શબ્દો સમજે !!
dil ni vato
fakt emane kaho,
je tamara maun ne
pan samaji jay,
emane nahi je fakt
shabdo samaje !!
Love Shayari Gujarati
2 years ago