Shala Rojmel
નવા માટલાની સુગંધ જેવી તું,

નવા માટલાની સુગંધ જેવી તું,
તરસનો સંતોષ પાણીમાં છે
કે આ સુગંધમાં !!

nava matalani sugandh jevi tu,
taras no santosh panima chhe
ke aa sugandh ma !!

મને ખબર હોય કે તને

મને ખબર હોય
કે તને કંઈ નથી થવાનું,
તો પણ તને Take Care
કહેવું ગમે છે !!

mane khabar hoy
ke tane kai nathi thavanu,
to pan tane take care
kahevu game chhe !!

સીંચ્યો હતો સંબંધ એક વિશ્વાસના

સીંચ્યો હતો સંબંધ
એક વિશ્વાસના નાતે,
કરમાઈ ગયો સંબંધ
એક ભૂલના નાતે !!

sinchyo hato sambandh
ek vishvas na nate,
karamai gayo sambandh
ek bhul na nate !!

પ્રેમ કરતી હોય તો દિલથી

પ્રેમ કરતી હોય
તો દિલથી કર,
ઉપકાર કરતી હોય
એમ ના કરીશ !!

prem karati hoy
to dil thi kar,
upakar karati hoy
em na karish !!

કોઈ ચેન ઈચ્છે છે તો

કોઈ ચેન ઈચ્છે છે
તો કોઈ સુકુન ઈચ્છે છે,
પણ મારું આ દિલ તો તારી
પાસે રહેવા ઈચ્છે છે !!

koi chen ichchhe chhe
to koi sukun ichchhe chhe,
pan maru aa dil to tari
pase raheva ichchhe chhe !!

સારું છે કે મારે કોઈ

સારું છે કે મારે
કોઈ ગર્લફ્રેન્ડ જ નથી,
બાકી આ શિયાળાની કડકડતી
ઠંડીમાં વહેલા ઉઠીને એને
મળવા કોણ જાય !!
😂😂😂😂😂

saru chhe ke mare
koi girlfrirend j nathi,
baki aa shiyalani kadakadati
thandima vahela uthine ene
malava kon jay !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

લાગણીની ઈજાઓને હું હસતા હસતા

લાગણીની ઈજાઓને
હું હસતા હસતા વર્ણવું છું,
લોકો એ જાણવા આતુર છે કે
હું શબ્દો ક્યાંથી લાવું છું !!

laganini ijaone
hu hasata hasata varnavu chhu,
loko e janava aatur chhe ke
hu shabdo kyathi lavu chhu !!

Sad Shayari Gujarati

3 years ago

શિક્ષક ત્યાં સુધી જ વ્યવસ્થિત

શિક્ષક ત્યાં
સુધી જ વ્યવસ્થિત
અને શાંતિથી ભણાવી શકે,
જ્યાં સુધી છેલ્લી પાટલીના
વિદ્યાર્થી પોતાના ખેલ
શરુ ના કરે !!
😂😂😂😂😂

shikshak tya
sudhi j vyavasthit
ane shantithi bhanavi shake,
jya sudhi chhelli patalina
vidyarthi potana khel
sharu na kare !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

દુનિયાનો સૌથી ખરાબ અનુભવ, તમે

દુનિયાનો
સૌથી ખરાબ અનુભવ,
તમે જેના માટે રડતા હો
એને તમારા વિશે વિચાર
પણ ના હોય !!

duniyano
sauthi kharab anubhav,
tame jena mate radata ho
ene tamara vishe vichar
pan na hoy !!

જાણું છું કે તું મારા

જાણું છું કે તું
મારા વિના રહી નહીં શકે,
છતાં તું કદીયે મને એ કહીં
નહીં શકે !!

janu chhu ke tu
mara vina rahi nahi shake,
chhata tu kadiye mane e kahi
nahi shake !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.